🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
🌾
અન્ય

ગુંધરી

₹22
📍 Amberdi, Gujarat, India
📅 14 Jul 2026

ગૂંધરી વેચવા ની છે 10 વીઘા ની 7567537815\n

વેચવાનું છે
🌾
અન્ય

બિયારણ મગફળી

₹1,500
📍 Bhatia, Gujarat, India
📅 14 Jul 2026

મગફળી કોરે કોરી\n

વેચવાનું છે
🌾
અન્ય

દિવાળી ની ચાર દેવાની છે. 8141860905

₹27
📍 Bhad, Gujarat, India
📅 14 Jul 2026

દુંદા વળી છે વરસાદ પસી વધેગલ છે. પૂરા મોટા 2000+++ પૂરા છે પોરબંદર થી 30km દૂર ભડ કિંમત રૂબરૂ ફેરફાર થશે\n

વેચવાનું છે
વાઢ વાળા ખડ નું બીયારણ વેચવાનું
અન્ય

વાઢ વાળા ખડ નું બીયારણ વેચવાનું

₹200
📍 Sihor, Gujarat, India
📅 14 Jul 2026

શિયાળે વાવવાનું વાઢવાળા ખડનું બિયારણ પશુને સંપૂર્ણ પૌષ્ટિક આહાર મળી રહે તેવું ખડ વાઢવામાં ઝડપી ભેગું થાય થોડી નિરણ થી પશુ ધરાઇ જાય છે અને ચોમાસે પણ વાવી શકાય છે એક વર્ષ સુધી ઉભું રહે 10 થી 12 વાઢ આવે છે એક કિલો બિયારણ ભાવ 200 રૂપિયા\n

વેચવાનું છે
🌾
અન્ય

જુવાર

₹2,000
📍 Khadiya, Gujarat, India
📅 14 Jul 2026

220 ફુટ ક્યારો છે ક્યારા ના 2000\n

વેચવાનું છે
🌾
અન્ય

bhuko veshvano se

₹80,000
📍 Upleta, Gujarat, India
📅 14 Jul 2026

Koro bhuko se 14 vigha no Koro bhuko\n

વેચવાનું છે
🌾
અન્ય

સુકલ સારો વેશવા નો છે ૮૦૦ પુરા

₹30
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

દેશી જુવાર નો સુકલ સારો વેશવા નો છે એકદમ લીલવણીનો ઉપર થી લણા વગરનો દેશી સારો છે તાત્કાલિક વેચવાનો છે\n

વેચવાનું છે
G20
અન્ય

G20

₹2,000
📍 Mangrol, Gujarat, India
📅 14 Jul 2026

G20 મગફળી વેસવાની છે. કોઈ પણ પ્રકારની ખાતર કે દવા નો‌‌ ઉપયોગ કર્યો નથી ફુલ ઓર્ગેનિક મગફળી છે. અને મગફળી પલળી નથી કોરી છે. લેબોરેટરી કરવાની છુટ મો.7862808732 9723512960\n

વેચવાનું છે
લીંબોળી ક્રશ
અન્ય

લીંબોળી ક્રશ

₹1,100
📍 Bandra, Gujarat, India
📅 14 Jul 2026

🌿🚜 તમારા ખેતરને આપો પ્રાકૃતિક તાકાત! બાંદરા ખાતે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ પર મળી રહ્યું છે — લીમોડી ક્રશ (દાણાદાર) એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚 ✨ માટીને બનાવે ઉપજાઉ ✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ ✨ અને પાકને કરે વધુ મજબૂત! એક વાર પ્રોડક્ટ અજમાવીશો… ફરક પોતે જ બોલશે. 🌿 👉 #ShrijiOrganicAndFeed #NeemCrush #OrganicProduct #HealthyFarming #NaturalSoilCare #BandraFarm11\n

વેચવાનું છે
🌾
અન્ય

ડુંગળી નો રોપ

₹1
📍 Bhanduri, Gujarat, India
📅 14 Jul 2026

પીળી પતી ડુંગળી નો રોપ છૂટક (કરમ) અને ક્યારા ના ભાવ થી વેચવાનો છે. બાબુભાઈ માલમ. Mo no.:- 9712193900 જૂનાગઢ - સોમનાથ હાઈવે ટચ, ક્રિષ્ના હોટલ ની સામે ની બાજુ ગામ - ભંડુરી.\n

વેચવાનું છે
જુવાર નાપુરા
અન્ય

જુવાર નાપુરા

₹30
📍 Vadasada, Gujarat, India
📅 14 Jul 2026

વેસવાનાસે\n

વેચવાનું છે
ઘુધરી વેચવાની છે  5 વીઘા  લિલી
અન્ય

ઘુધરી વેચવાની છે 5 વીઘા લિલી

₹70,000
📍 Jamjodhpur, Gujarat, India
📅 14 Jul 2026

ઘૂધરી વેસવાનીછે\n

વિતરક પૂછપરછ