Product: વાઢ વાળા ખડ નું બીયારણ વેચવાનું. Category: Others. Availability: for sale in Sihor, Gujarat, India. Price: INR 200.00. Description: શિયાળે વાવવાનું વાઢવાળા ખડનું બિયારણ પશુને સંપૂર્ણ પૌષ્ટિક આહાર મળી રહે તેવું ખડ વાઢવામાં ઝડપી ભેગું થાય થોડી નિરણ થી પશુ ધરાઇ જાય છે
અને ચોમાસે પણ વ... Contact: તુષારભાઈ વી. ખંમળ.
શિયાળે વાવવાનું વાઢવાળા ખડનું બિયારણ પશુને સંપૂર્ણ પૌષ્ટિક આહાર મળી રહે તેવું ખડ વાઢવામાં ઝડપી ભેગું થાય થોડી નિરણ થી પશુ ધરાઇ જાય છે
અને ચોમાસે પણ વાવી શકાય છે એક વર્ષ સુધી ઉભું રહે 10 થી 12 વાઢ આવે છે એક કિલો બિયારણ ભાવ 200 રૂપિયા\n