زرعی سامان، آلات، بیج اور فصلیں خریدیں، بیچیں اور تجارت کریں۔ اپنے قریبی مقامی ڈیلروں، نرسری مالکان اور تصدیق شدہ ٹریکٹر اسٹورز سے براہ راست جڑیں۔
૧૦ વિઘા નો માંડવી ના ભર ઢાંકેલા હતા\n
જુવાર નો ચારો વેચવાનો છે એક પુરાના 31 છે\n
2 વીઘા ની નીરણ વેચવાની છે\n
5 વીઘાનો 20 નંબર કોરો\n
160 કલમ\n
લીલી જુવાર ઊધડી દેવાની સે દસ વીધાની છે\n
ચાલીસ ભારી આવે છે\n
7 વીઘાની લીલી ઘુંધરી વેચવાની છે લેવા માટે કોન્ટેક્ટ કરો 96386 54178 આ નંબરમા ફોન કરવો\n
વીસ નબર માંડવી નો ભૂકો વેચવાનો છે આપેલી કિંમત માં થોડોક ફેર ફાર થશે\n
વેચવા નો. છે. મગફળી નો ભૂકો. અથવા. પાલો. કોરો અને લીલવણી સારા માં સારો છે. 5. પાંચ. વિઘાનો. છે. કિંમત છે. 24000. ચોવીસ હજાર છે. મણ. ને ઈસા. બે. જો ય. તો. આપછુ. મણ નો ભાવ. 220. રૂપિયા. છે. જે કોઈ. ભાઈ ને લેવાનો હોય એ. ફોન કરજો. ફોન નંબર છે. 8000715713. છે\n
160 કલમો છે\n
9 વિઘા ની જુવાર વેચવાની છે. 17 રૂપિયા નો પુરો. વાઢેલી છે.\n