زرعی سامان، آلات، بیج اور فصلیں خریدیں، بیچیں اور تجارت کریں۔ اپنے قریبی مقامی ڈیلروں، نرسری مالکان اور تصدیق شدہ ٹریکٹر اسٹورز سے براہ راست جڑیں۔
એક કોરો ઢગલો સે .7. વિધાનો.20.નિ જારી એક મીડિયામ પરલો સે ઢગલો .7.વિધાનો.સિમર વાવેતર હતું\n
ભુકો વેચવાનો સે 8 વીઘાનોસે કીમત 20000\n
નીરણ વેચવાની છે જુવાર ની છે ભાવ 28 રુપિયા નો પુરો છે ને સફેદ છે ને ઘેડ લુશાળા ગામે જોવાં મળે છે તા.જી. પોરબંદર.\n
જુવાર વેચવાની છે દાના વારી છે\n
27 વિઘા નો કોરો ભૂકો\n
લીલુ વેચવાનુ છે કિંમત મણ ના 70 રુપીયા\n
૮વિઘા નો છે કોરે કોરો છે જરાય ભેજ નથી\n
મગફળી ૨૨ નંબર A1 ક્વોલિટી ની મગફળી ૫૦ નો ઉતારો છે કોરી અને ગ્રેડીગ કરેલ છે કાધુ (હળવી મગફળી)અને વીણાટ (જમીન માથી વીણેલા) વગર ની છે અંદાજીત મગફળી ૫૦૦ મણ ભાવ ૧૫૨૫ છે મો. ૯૭૨૬૪૩૯૫૦૭\n
પાયોનેર બાજરા નો ચારો\n
૪૦ વર્ષ જુની નારિયેળી\n
નીરણ વેચવાની છે વાઢેલ પુરા ના 16 રુપીયા\n
24/ વીઘા નો ભૂકો વેચવાનો છે ભર હતા બોવ જાજો પલરેલો નથી માલ ફૂલ ખાય એવો ટેક્ટર થી લયજવો પડે\n