زرعی سامان، آلات، بیج اور فصلیں خریدیں، بیچیں اور تجارت کریں۔ اپنے قریبی مقامی ڈیلروں، نرسری مالکان اور تصدیق شدہ ٹریکٹر اسٹورز سے براہ راست جڑیں۔
લીલી જુવાર વેચવાની છે ૨.૫ વિઘાનીછે\n
juvar se devani bhav .23.rupiya 1 purana aakhi joti hoi 7 vigha ni se\n
પાલા ભાઈ મો.8128321009\n
મગફળી નો કોરો પાલો(ભૂકો)વેચવાનો છે 30 વિઘા કિંમત માં ફેરફાર થય જશે વધુ માહિતી માટે નંબર પર વોટ્શેપ મેસેજ કરો 8000796999\n
એક પૂરા ના 30 રૂપિયા રાખ્યા છે\n
14 દિવસ ની વાર\n
એક જ ભાવ 25 રૂ\n
પીડી પતી ડુંગળી નો રોપ વેચવાનો સે\n
ગાય આધારિત ઘઉં........ દેશી લોક 1......... અગાઉ થી બુકિંગ.......\n
બંસી ઘઉં ખાવા માટે બેસ્ટ વેરાઈટી છે તો જે કોઈ ખેડૂત મિત્રોને લેવી હોય તે વહેલા તે પહેલા બુકિંગ કરાવી શકે છે ઘઉં એકદમ વિરાટ કરેલા પેકિંગ કરી અને આપવામાં આવશે 20 કિલોના ભાવ અંદાજિત 1,000 ની આજુબાજુ રહેશે...\n
9726440800 ગીગા ભાય મીયાણી\n
માંડવી દેવાની છે 41 આડિ 41 માંડવી દેવાની છે કોરી છે બિયારણ માટે છે\n