زرعی سامان، آلات، بیج اور فصلیں خریدیں، بیچیں اور تجارت کریں۔ اپنے قریبی مقامی ڈیلروں، نرسری مالکان اور تصدیق شدہ ٹریکٹر اسٹورز سے براہ راست جڑیں۔
🌿🚜 તમારા ખેતરને આપો પ્રાકૃતિક તાકાત! બાંદરા ખાતે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ પર મળી રહ્યું છે — લીમોડી ક્રશ (દાણાદાર) એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚 ✨ માટીને બનાવે ઉપજાઉ ✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ ✨ અને પાકને કરે વધુ મજબૂત! એક વાર પ્રોડક્ટ અજમાવીશો… ફરક પોતે જ બોલશે. 🌿 👉 #ShrijiOrganicAndFeed #NeemCrush #OrganicProduct #HealthyFarming #NaturalSoilCare #BandraFarm\n
6 વીઘા ની છે ફૂલ હાઇટ 1 વીઘા ના 20,000\n
જુવાર વેચવાની છે 7 વીઘાની છે નવ દાતે ઉસાય 6 ફુટ 1.50000\n
11 નંબર દેશી મગફળી નો કોરો ભૂકો વેચવાનો છે 180 રૂપિયાનો મણ\n
ભાવ 1500 રૂપિયા\n
9913380899 10વિધાનો છે\n
જુવારના પુરા વેચવાના છે\n
ગુદારી કાપી એના 17 દિવસ થયા છે\n
જૂવાર ની નીરણ છે દાણા કરેલ નથી ડુડી વારી નીરણ છે વરસાદ મા પરલેલ કે નથી કોરીજ છે ભાવ 20 રૂબરૂ મા ફેરફાર થસે\n
જી 20 નું\n
મગફળી નો ભૂકો 17વીઘા\n
10 વિદ્યા નો ભૂકો છે\n