زرعی سامان، آلات، بیج اور فصلیں خریدیں، بیچیں اور تجارت کریں۔ اپنے قریبی مقامی ڈیلروں، نرسری مالکان اور تصدیق شدہ ٹریکٹر اسٹورز سے براہ راست جڑیں۔
22 નો. માંડવી વેચવાની છે, બિયારણ હાતું કોરે કોરી હે ,જરાય પાયલરી નથી એક સરખું બી ,15 નો ઉતારો પુરે પૂરો\n
25 vigaano\n
સાર વેચવાની છે ભાવ 15\n
🌿🚜 તમારા ખેતરને આપો પ્રાકૃતિક તાકાત! બાંદરા ખાતે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ પર મળી રહ્યું છે — લીમોડી ક્રશ (દાણાદાર) એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚 ✨ માટીને બનાવે ઉપજાઉ ✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ ✨ અને પાકને કરે વધુ મજબૂત! એક વાર પ્રોડક્ટ અજમાવીશો… ફરક પોતે જ બોલશે. 🌿 👉 #ShrijiOrganicAndFeed #NeemCrush #OrganicProduct #HealthyFarming #NaturalSoilCare #BandraFarm\n
ભુકો વેચવા નો સે\n
ખાતર વેચવાનું છે\n
juvar\n
૧૨વીઘા નો ભૂકો છે વેચવાનો કિંમત માં ફેરફાર થાશે 9925704487\n
saras\n
ખુબ સારુ છે આ નંબર પર જ ફોન કરવો. 9924163763\n
G 20 મગફળી નું માંડવીયું(ભૂકો,પાલો) 14 વિઘા નો ઢગલો છે. વિઘા ના 3000 રૂપિયા લેખે. રૂબરૂ મુલાકાત પછી ભાવ માં બાંધ છોડ થઈ શકે છે. (વરસાદ માં પલળ્યા વગરનો ચારો છે)\n
લસણ વેચવાનું છે 100 મણ છે\n