زرعی سامان، آلات، بیج اور فصلیں خریدیں، بیچیں اور تجارت کریں۔ اپنے قریبی مقامی ڈیلروں، نرسری مالکان اور تصدیق شدہ ٹریکٹر اسٹورز سے براہ راست جڑیں۔
ભરના\n
3 વીધા નો છે, પાથરા પલડી ગયેલ છે, 70 થી 80 મોટલી જેટલું થાય એમ છે, વાવેતર કરાવાનું છે એટલે જેને લેવું હોય એ જલ્દી કરવું, "કીંમત ફિક્સ છે "\n
30 વિધા નો માડવી નો ભુકો સાવ કોરો છે\n
5વીઘા નો સે,સારો પાંદડી વારો સે,પાથરે માંડવી હતી ત્યારે થોડાક છાંટા પડ્યા તા એટલે કારા જેવો લાગે સે 1 વીઘાના 2100 રુપીયા લેવાના સે ભાવ માં થય જસે ટોટલ 10500 રુપીયા લેવાના સે લેવા માટે 6352856076 નંબર માં ફોન કરવો\n
બોમ્બે સુપર વેરાયટી ૧૦૮ વામન ટુકડી ઘઉં વેચવાના છે ભાવ:600\n
સારો સે પારડી વારો સે 5 વીઘા નો સે 1 વીઘા નો ભાવ 1600 સે ટોટલ 8000 મા દેવા નો સે લેવા માટે 9773162656, અને 6352856076 મા ફોન કરવો\n
bhav ma vadhro ghatado karavama aavase nahi\n
madvino Palo vesvano se\n
પાલો\n
મગફળી ગિરનાર 4 જુનાગઢ કૃષિ યુનિવર્સીટી માન્ય\n
જુવાર ની નીરણ વેચવાની છે. ભીંજાયા વગરની છે.\n
જે 20 માંડવી બિયારણ માટે સાવ કોરી માંડવી છે ખાંડી ના ભાવે આપવા ની છે છાંયા મારુતિ નગર\n