زرعی سامان، آلات، بیج اور فصلیں خریدیں، بیچیں اور تجارت کریں۔ اپنے قریبی مقامی ڈیلروں، نرسری مالکان اور تصدیق شدہ ٹریکٹر اسٹورز سے براہ راست جڑیں۔
20નંબર માંડવી નું બિયારણ વેશવા નુ સે 600 man સે 1400ભાવ 9898414445\n
૧૫ vikha. ઉપલેન નો ગાઢેલ. કોરો. મો.૯૯૧૩૭૧૮૨૦૪ ગામ. સરસવા વેરાવળ\n
રેનો કંપની ની 66 નંબર મગફળી છે ઓરિજનલ 66 નંબર ભેળસેડ વગર નું કોરું\n
ઉગવાની સંપૂર્ણ ગેરંટી સાથે . ૧૦ મણ છે . વેલી તાકે લાઈ જાવુ\n
20. નં માંડવી નો પાલો વૈસવા નો છે. 15 વીધા નો એકદમ લીલવણી ફૂલ પાંદડા વારો.રાતડ ગૈરૂ વગરનો .મખમલ માખણ જૈવો. એક તગારૂ ઢોરનૈ નાખો નૈ ઢોર ડીસકો કરવા મનડૈ એવો .. 4લાયન આયન હોટલ નજીક. રૂબરૂ આવીનૈ જોય જાવુ.ફોન માં ભાવ તાલ નહીં થાય\n
જવાર વેસવાની છે લેવીહોય કોલ કરો 7567000028 રાણાવાવ\n
વાઢેલ નીરણ વેચવાની છે 3 થી 4 ગાડી નીરણ વેચવાની છે 63540 37443 ગામ ચરકલા , તાલુકો દ્વારકા , જીલો , દેવભૂમિ દ્વારકા\n
જુવાર નુ બીયારણ વેચવા નુ છે\n
માંડવીયુ વેચવાનું છે જીવી છે 9 વીઘા છે કોરો માંડવીયુ છે\n
ગિરનાર 4 બીયારણ મા દેવની સે\n
32 નંબર ગિરનાર માંડવી વેસવાની સ 2 ખાંડી ઉપર સે\n
ગીરનાર ૪ મગફળી નુ બીયારણ વેચવાનું છે. સાવ કોરુ નીકળેલ , જવાબદારી સાથે આપવાનું છે.\n