कृषि उत्पाद, उपकरण, बीज और फसलें खरीदें, बेचें और व्यापार करें। अपने पास के स्थानीय डीलरों, नर्सरी मालिकों और सत्यापित ट्रैक्टर स्टोर से सीधे जुड़ें।
જુવાર વેચવાની છે. ૩ વીઘા ની. ૩૫૦૦૦ હજાર માં જે ને લેવી હોય તે આ નંબર પર ફોન કરો ૯૯૭૮૦૩૯૧૨૨ પુના ભાઈ પટાટ\n
જવાર વેચવાની છે. મણ ના ભાવે વેચવાની છે. લીલુ વેચવાની છૅ.\n
ભરતી માટે ગાર વેચવાનો છે કોય ને જોતો હોય તો 300ક ટેકટર છે લેવો હોય ઈ કોલ કરો એક ટેકટર ના 1200 રૂપિયા\n
જુવાર વેચવાનિ છે\n
લીલી જુવાર વેચવાની સે આખી ઊઘડી આપવાની સે બે વીઘાની જુવાર સે\n
niran vechvani che sav suki upadeli niran che ane fule mithi niran che vajan ne hisabe aap vani che sav suki\n
ગુદારી ની ની ણ વેચવા ની છે 24 મા\n
લેવી હોયતો ફોન કરવો\n
વેચવા નો છે મગફળી નો ભૂકો અથવા પાલો. કોરે કોરો. છે સારા માં સારો લીલવણી છે. 5. પાંચ વિઘાનો છે કીમત છે. 24000. ચોવીસ હજાર છે. મણ ને ઈસા બે જોય તો. મણ ને ઈસા બે પણ આ પાછુ. એક મણનો ભાવ. 220. રૂપિયા છે. લેવાનો હોય તો ફોન કરજો. ફોન નંબર છે. 8000715713. છે.\n
ટોટલ ૬૦૦ પૂરા એક નો ભાવ ૨૦રૂપિયા\n
વાઢેવલશે\n
આગળા દેવા ના છે અને સાટા માં 2 ફેરા સાણયુ ખાતર લેવા નું છે અને જો સાટા માં ના લેવા ના હોય 14000 માં દેવા ના છે નિસે નબર આપેલ છે એમાં ફોન કરવો મોબાઇલ નબર:8140594909\n