कृषि उत्पाद, उपकरण, बीज और फसलें खरीदें, बेचें और व्यापार करें। अपने पास के स्थानीय डीलरों, नर्सरी मालिकों और सत्यापित ट्रैक्टर स्टोर से सीधे जुड़ें।
માંડવી નું મગોટુ, ભૂકો, પલો વેચવા નો છે , કોરો છે.\n
10વિઘા ની લીલી સાર વેસવાની છે\n
માંડવી બિયારણ માટે આપવાની છે ખેડૂત ભાઈ યોને પલરેલ નથી જવાબદારી વરી.\n
Khatar vesvanu se begadi se 60000 ru fer far Thai shake\n
જુવારનો ચારો સુકો વેચવા નો છે પુળા નો ભાવ 25\n
ડુંગળી વેચવાની છે તમારા ભાવ માં લિમિટેડ સ્ટોક છે જે વેલા તે પહેલા\n
વજન માં અથવા પૂરા\n
સીઝન પ્રમાનેવ બધા ભૂકા મળી જસે મગફળી, સોયાબિન, તુવેર,ચણા નું ખાર્યુ , મગ , અડદ બધા પ્રકાર ના ભૂકા લેનાર તથા વાહેચનાર\n
નિરણ વેચવાની છે 2200 પૂરા એક પૂરા નો ભાવ 25 રૂપિયા\n
12 વીઘા નો ગીરનાર-4 નો કોરો ડુસો 40000 મા વેચવાનો છે\n
Kachhot Mahes\n
જી.. વીસ.. માંડવી નો ભૂકો વેચવા નો છે.\n