कृषि उत्पाद, उपकरण, बीज और फसलें खरीदें, बेचें और व्यापार करें। अपने पास के स्थानीय डीलरों, नर्सरी मालिकों और सत्यापित ट्रैक्टर स्टोर से सीधे जुड़ें।
આગલા વર્ષ નો છે,100% કોરો છે,ભાવ 150 મણ ના\n
જી૨૦ નો ૧૦ વીઘા નો પિયોર કોરો\n
૩૯ માડવી નો ૨૦ વીધા નો છે\n
ભાવ 28 રુપયા\n
સારવેસવાનિસે લીલી ઉભી\n
*ઓર્ગેનિક કાર્બન * ➡️ ફાલ-ફુલ માં વધારો કરે છે. ➡️ કુદરતી રીતે જે ફુટ કરવાની હોય તે ચાલુ રાખે છે. ➡️ ફળમાં વધારો થાય છે ➡️ ફળની ક્વોલિટી ખૂબ જ સારી બને છે ➡️ ઉત્પાદનમાં વધારો થાય છે *🌱 ઓર્ગેનિક કાર્બન 🌱* ❇️ જમીન ને ફળદ્રુપ બનાવનાર ❇️ જમીન ની PH વેલ્યુ સુધારક ❇️ જમીન ની ગુણવત્તા વધારક ❇️ જમીન સંવધૅક ❇️ ઉત્પાદન વધૅક ❇️ વ્રુદ્ધિ વધૅક *🌱 લીંબોળી ક્રશ 🌱* ✅ મૂળ નો વિકાસ ✅ છોડ નો વૃદ્ધિ-વિકાસ ✅ પીળો પડતો અટકાવે ✅ ફાલ,ફુલ વધુ આવે/ખરતો અટકાવે ✅ ફળ/દાણા/સુયાની બેઠક વધારે ✅ ફળ/દાણા ની સાઇઝ વધારે ✅ ઉત્પાદન માં વધારો કરે ✅ પાક સંવધૅક ✅ ઉત્પાદન વધૅક ✅ ગ્રોથ પ્રમોટર\n
ગીરનાર 4 મગફરી કોરી સાવ વેચવાની\n
5000 pura\n
જુનાગઢ સાબલપુર છે આમાં ફોન કરવો 9265359396\n
જીજે 32 મગફળી કોરી બીયારણ માં આપવાની છે ફૂલ ચોખ્ખું બીયારણ છે\n
વેચવા ની છે. ધાર દીધેલી ચોખી છે.\n
માંડવીયુ અને ખારીયુ વેચવાનું છે.. માંડવીયુ એક બળદ ગાડું ઝગડો છે.. ખારીયુ એક મેતા દોર છે.. પરવાનું છે એક નંબર લીલવરી.. વેલા તે પેલા આતરોલી ચોકમાં આવવું લેવું હોય એ નામ ભોજાભાઇ નંબર 9979794329 ના નય કિંમત મેળવવા માટે ફોન કરવો\n