કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
મોટો ઢગલો છે.11 વીઘા નો ઢગલો છે.\n
જુવાર વેચવાની છે\n
25 રૂપિયા નો એક પૂરો\n
મીઠી નીરણ ના પૂરા વેચવાના છે નીરણ નો ભાવ પૂરા ના 22 રૂપિયા માં વેચવાની છે મો. 9664895318\n
9 વીઘા ની સે\n
છાણીયું ખાતર દેવા નું સે એક ડબલ ફારકા ઉપર સે. પિયોર ખાતર સે. ધૂળ કે કુશો નથી કીમત 12000 હજાર\n
4ચોકી.વેસવાનિછે.રાણીયારાનેસ\n
lili makai vechva ni chhe\n
બેસ્ટ કવોલીટી મકાઈ🌽🌽 છે ઉંચાઈ 8 ft છે સાયલેજ બનાવા માટે\n
magotu vechvanu che 9979291946 aa no. ma phone karvo\n
બિયારણ મા આપવાની છે\n
મગફળી નો ભુકો વેચવાનો છે કોરો અને પલરેલ મિક્સ છે 2 થી 3 જાકડા છે\n