કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
લીલી સાર વેસવાની છે 30 વીઘા ની સે 20 ની જારીયે છે સાર વીઘા ના હીસાબ થી વેસવાની છે\n
સોનાડી9328405476\n
જુવારછે\n
1000 પુરા છે. ચારો સારો છે. ગાય પણ ખાય જાય.\n
લાલ પતી ડુંગળી વેચવાની છે લેવા માટે આ નંબર પર ફોન કરવો ૯૭૧૨૧૮૭૩૨૧\n
નીણ વેચવાની છે 400 મણ છે ભુકો માંડવી વેચવાનો છે કોરો છે 500મણ જેટલૉ છે જીવીસ નો\n
નોર્વેલ ના દેડા દેશી દવા માટે હું દેશી દવા માટે નોર્વેદા ચાલે છે દેશી દવા માટે ડેડા\n
ઓર્ગેનિક જુવાર નો ચારો\n
11 vighani se\n
ભુકો વેચવાનો છે ૩૦ વિધા નો છે સાવ કોરો છે જી૨૦ માંડવી નો છે\n
વિધા 5 પુરા 5000 ભાવ પુરાના 26 ઉધડી દેવાની સે\n
9 વિધા ની છે રાવલ નું બી છે\n