🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
🌾
અન્ય

ભૂકો વેચવાનો છે

₹30,000
📍 Rajpara, Gujarat, India
📅 14 Jul 2026

2 ટેલર ભૂકો છે 30 હજાર માં આપવાનો છે\n

વેચવાનું છે
g ૨૦ માંડવી બિયારણમા વેચવાની છે
અન્ય

g ૨૦ માંડવી બિયારણમા વેચવાની છે

₹30,000
📍 Kalej, Gujarat, India
📅 14 Jul 2026

જી ૨૦ માંડવી નું બીયારણ, ૫૦નો ઉતારો, ૯૦ની રિકવરી, ૬૦ થી ૭૦ ગુણી\n

વેચવાનું છે
🌾
અન્ય

ખાતર

₹140
📍 Babra, Gujarat, India
📅 14 Jul 2026

ખાતર વેશવાનુ છે\n

વેચવાનું છે
સાર વેચવાની છે.
અન્ય

સાર વેચવાની છે.

₹15
📍 Ranavav, Gujarat, India
📅 14 Jul 2026

ભાવ રૂપિયા ૧૫ રાખેલ છે\n

વેચવાનું છે
🌾
અન્ય

માડવી દેવાનું છે

₹11,000
📍 Junagadh, Gujarat, India
📅 14 Jul 2026

38 નંબર નો કોરો સારો સે 9વિઘાનોસે\n

વેચવાનું છે
carban
અન્ય

carban

₹480
📍 Bandra, Gujarat, India
📅 14 Jul 2026

🌿🚜 તમારા ખેતરને આપો પ્રાકૃતિક તાકાત! બાંદરા ખાતે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ પર મળી રહ્યું છે — લીમોડી ક્રશ (દાણાદાર) એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚 ✨ માટીને બનાવે ઉપજાઉ ✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ ✨ અને પાકને કરે વધુ મજબૂત! એક વાર પ્રોડક્ટ અજમાવીશો… ફરક પોતે જ બોલશે. 🌿 👉 #ShrijiOrganicAndFeed #NeemCrush #OrganicProduct #HealthyFarming #NaturalSoilCare #BandraFarm\n

વેચવાનું છે
🌾
અન્ય

જુવાર વેચવાની છે બે વીઘા

₹30,000
📍 Thareli, Gujarat, India
📅 14 Jul 2026

અને તારો લેવો હોય તો તેના 20 તારા છે 1500 રૂપિયા અને આખી લેવી હોયતો 30000 કીમત છે\n

વેચવાનું છે
39નબર કોરી માંડવી બીયારણ માં દ
અન્ય

39નબર કોરી માંડવી બીયારણ માં દ

₹1,450
📍 Rajpara, Gujarat, India
📅 14 Jul 2026

બીયારણ માં દેવાની છે કોરી છે\n

વેચવાનું છે
માંડવી નો પાલો વેચવાનો છે
અન્ય

માંડવી નો પાલો વેચવાનો છે

₹45,000
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

30 વિઘા નો છે\n

વેચવાનું છે
g 20 મગફળી no ભુકો વેચવાનો છે
અન્ય

g 20 મગફળી no ભુકો વેચવાનો છે

₹65,000
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

15 વીઘા no છે કોરો છે\n

વેચવાનું છે
🌾
અન્ય

માંડવી નો ચારો વેચવા નો છે

₹80,000
📍 Bhadthar, Gujarat, India
📅 14 Jul 2026

20 વીઘા નો છે કોરો છે\n

વેચવાનું છે
🌾
અન્ય

મકાય વેસવાનિ છે

₹1
📍 Junagadh, Gujarat, India
📅 14 Jul 2026

4વિધા નિ છે ચારેક દિવસ પછી વઠાછે\n

વિતરક પૂછપરછ