કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
વરસાદ પછી માંડવી ધયશીથી સારો અને સૂકેલો ભૂકો છે 185 નો મણ 8238658340 ભોગાત ગામ\n
juvar\n
ઉતારો : ૪૭ નો ( ૨૦૦ ગ્રામં માથી ) રીકવરી : ૯૦ ની ચીકનગુનીયા જરા પણ નથી ડેમેજ જરા પણ નથી કીમંત - ૨૯૫૦૦ ખાંડીના\n
15 વિધા નો છે\n
G20 Magafali, G20માંડવી માંડવી સાવ કોરી છે. વરસાદ પેલા કાઢેલી છે.\n
17- vidha no (nin)palo vechava no chhe\n
બીયારણ માટે વેચાણ કરવાની છે, કોરી મગફળી છે , કીમત ૧૩૫૦ કરશન ભાઈ ગોજીયા મોબાઈલ નંબર ,૯૯૦૪૭૭૦૨૮૯\n
વાઢ વાળી કાળી જુવાર નું બિયારણ વેચવા નું છે 45 દિવસે વાઢ આવે છે\n
khatr vesvanuse\n
ગીરનાર 4 નો ભૂકો વેચવાનો છે સાવ કોરો છે\n
7 વીધા ની સાર છે લીલી ખેતર માં ઉભી\n
17વીઘા નો માંડવી નો ભૂકો વેચવાનો છે કોરો ભૂકો છે વરસાદ પછી નો ભૂકો છે\n