🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
organic carban
અન્ય

organic carban

₹480
📍 Bandra, Gujarat, India
📅 14 Jul 2026

🌿🚜 તમારા ખેતરને આપો પ્રાકૃતિક તાકાત! બાંદરા ખાતે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ પર મળી રહ્યું છે — એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚 ✨ માટીને બનાવે ઉપજાઉ ✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ ✨ અને પાકને કરે વધુ મજબૂત! એક વાર પ્રોડક્ટ અજમાવીશો… ફરક પોતે જ બોલશે. 🌿 👉 #ShrijiOrganicAndFeed #NeemCrush #OrganicProduct #HealthyFarming #NaturalSoilCare #BandraFarm\n

વેચવાનું છે
🌾
અન્ય

મગફળિ જિ20 કોરી 150 નો ઉતારો

₹30,000
📍 Handla, Gujarat, India
📅 14 Jul 2026

મગફળિ કોરિ છે જિ20 150 ઉતારો\n

વેચવાનું છે
🌾
અન્ય

ભુકો વેચવા નો છે

₹100,000
📍 Vadatra, Gujarat, India
📅 14 Jul 2026

22નંબર મગફળી નો 20 વિઘા નો છે 9601768212\n

વેચવાનું છે
madvi
અન્ય

madvi

₹1,456
📍 Gadu, Gujarat, India
📅 14 Jul 2026

g 20 madvi vesvani se , 1456 bhav , gam ,gadu, ta, Bhanvad utaro 52 , kori madvi mo, 9106821066\n

વેચવાનું છે
🌾
અન્ય

ખાતર વેચવાનું છે

₹1
📍 Amberdi, Gujarat, India
📅 14 Jul 2026

છાણયુ છે\n

વેચવાનું છે
મૌ
અન્ય

મૌ

₹50,000
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

શાડા. આઠવીધાનોસૈ. ભૂકો વેશાવ. કોરોશૈભુકો કીમત. 50000...હજાર\n

વેચવાનું છે
🌾
અન્ય

મગફળી બિયારણ છે

₹1,500
📍 Ranavav, Gujarat, India
📅 14 Jul 2026

માંડવી જી20 મગફળી છે સુકેલી માંડવી છે\n

વેચવાનું છે
માંડવી નો ભૂકો વેચવા નો છે
અન્ય

માંડવી નો ભૂકો વેચવા નો છે

₹0
📍 Junagadh, Gujarat, India
📅 14 Jul 2026

ભૂકો વેચવા નો છે\n

વેચવાનું છે
🌾
અન્ય

જુવાર સારનાપુરા‌વેસવાનાસે

₹35
📍 Farer, Gujarat, India
📅 14 Jul 2026

સારના પુરાવેસવાનાસે ઉપાડેલ સે\n

વેચવાનું છે
માંડવીયુ વેચવાનું છે
અન્ય

માંડવીયુ વેચવાનું છે

₹5,000
📍 Veraval, Gujarat, India
📅 14 Jul 2026

માંડવીયો ભીંજાય ગયેલું છે ત્રણ વીઘા નું છે વેચી નાખવાનું છે\n

વેચવાનું છે
🌾
અન્ય

શાર વેચવાની છે

₹22
📍 Oddar, Gujarat, India
📅 14 Jul 2026

સાર વેચવાની છે ભાવ : ૨૨ વરસાદ પછી ની ચોખ્ખી સાર છે. સફેદ સાર છે.\n

વેચવાનું છે
🌾
અન્ય

ડુંગળી નો રોપ

₹1
📍 Bhanduri, Gujarat, India
📅 14 Jul 2026

પીળી પતી ડુંગળી નો રોપ છૂટક (કરમ) અને ક્યારા ના ભાવ થી વેચવાનો છે. બાબુભાઈ માલમ. Mo no.:- 9712193900 જૂનાગઢ - સોમનાથ હાઈવે ટચ, ક્રિષ્ના હોટલ ની સામે ની બાજુ ગામ - ભંડુરી.\n

વિતરક પૂછપરછ