કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
મગફળી નો પાલો સોયાબીન નો ભુકો લેવા તથા વેચવા ફોન કરો મો. 9879094818\n
એક ટેકટર છે જુનો ભુકો\n
22 નંબર માંડવી છે સાવ કોરી માંડવી છે\n
મો 9662363383\n
કોરો સોયાબીનનો ભૂકો છે 13 વિધાનો\n
ખાતર વેચવાનું છે\n
🌿🚜 તમારા ખેતરને આપો પ્રાકૃતિક તાકાત! શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ લીંબોળી ક્રશ (દાણાદાર) એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚 ✨ માટીને બનાવે ઉપજાઉ ✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ ✨ પાકને કરે વધુ મજબૂત! એક વાર પ્રોડક્ટ અજમાવીશો… ફરક પોતે જ બોલશે. 🌿 👉 #ShrijiOrganicAndFeed #NeemCrush #OrganicProduct #HealthyFarming #NaturalSoilCare #BandraFarm\n
Karamata Ketan\n
ગુંદરીની નિર્ણય વેચવાની છે વાઢેલી છે સારી છે પાનબોર અને મીઠી ગુંદરી છે\n
બીટી બત્રિ\n
માનડવી નું બીયારન વેસવાનુ શે કોરી નીકરેલી શે\n
J 20 મગફળી નું બિયારણ 35 no. મગફળી નું બિયારણ બન્ને જાત કોરી મગફળી કાઢેલ સે 46 થી 50 ની વચે ઉતારો સે ટેકા ના ભાવ થી વેચવાનું છે. ખેડૂત ભાઈઓ ને પેલી પ્રયોરેટી આપવામાં આવશે\n