કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
૩૯ માંડવી છે કૉરી માડવી છે\n
Description not found.
કોરી છે\n
લીલી મકાઈ વેચવાની છે. 7 વીઘા ની છે સમરી નીકળી ગય છે. ઉધડી પણ દય દેવાની છે.\n
varsad pela kadhel se opnare dhar didhel se\n
4 વિઘા જુવાર નો ચારો વેચવા નો છે\n
🌿🚜 તમારા ખેતરને આપો પ્રાકૃતિક તાકાત! શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ પર મળી રહ્યું છે — લીંબોળી ક્રશ (દાણાદાર) એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚 ✨ માટીને બનાવે ઉપજાઉ ✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ ✨ પાકને કરે વધુ મજબૂત! એક વાર પ્રોડક્ટ અજમાવીશો… ફરક પોતે જ બોલશે. 🌿 👉 #ShrijiOrganicAndFeed #NeemCrush #OrganicProduct #HealthyFarming #NaturalSoilCare #BandraFarm\n
બેવીધા નુ બાટુ વેચવા નુ છે. પુરા વારેલા છે. જોય ને ભાવ. કરવો. 9904669593. mobile number.\n
ટોટલ બે ઢગલા વેચવાના છે. → પેલો ઢગલો 15 વિધાનો છે. એ જરાય પલળેલો નથી. જવાબદારી થી આપવાનો છે.રોડ ટચ ખેતર છે.આ ઢગલા ના એક વિઘા ના ભાવ 5500. → બીજો ઢગલો 40 વિધાનો છે એ પણ G-20 મગફળી નો છે. ગાડી કે ટ્રેક્ટર આરામ થી આવી જાય એવો રસ્તો છે. આ ઢગલા ના એક વિધાનો ભાવ 3650. અને ઉધડો 142000 માં આપી દેવાનો છે. →બેય ઢગલા લેવા હોય તો 223000. → વધુ માહિતી માટે નીચેના નંબર માં ફોન કરો:8153954552\n
જૂવાનિ નીણ વેચવાનિ છે ભાવ મણ ના 450 છે વાઢલ નિણ છે\n
20 વીઘા નો છે બે ઢગલા સે 4 થી 5 ટેકટર છે G 20 માડવીનો ભૂકો સે\n
4 વીઘા નો સે કોરો સે બોવ પાદળી નથી\n