🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
🌾
અન્ય

ચારો વેચવા નો છે

₹0
📍 Panidhra, Gujarat, India
📅 14 Jul 2026

ત્રણ ઢગલા વેચવા ના છે વરસાદ પહેલા ના છે કોરે કોરા\n

વેચવાનું છે
🌾
અન્ય

લીલી જુવાર ના ઉભા ખેતર વેસવા છે

₹123
📍 Navapara, Gujarat, India
📅 14 Jul 2026

લીલી જુવાર ના ઉભા ખેતર વેસવા છે, ગામ નવાપરા, તા વેરાવળ, જી ગીર સોમનાથ, મો 8980540782\n

વેચવાનું છે
🌾
અન્ય

શેરડી ચારાની ધ્રોય વેચવાની છે

₹100,000
📍 Kanja, Gujarat, India
📅 14 Jul 2026

વિઘા ૭ ની શેરડી ધ્રોય-ધરોયા વેચવાના છે વિઘા ના ભાવે અથવા શકેટી ઉઘડ વેચવાની છે. એકદમ કૂણી ઢોર ને દાઢે લાગી જાય એવી.\n

વેચવાનું છે
🌾
અન્ય

જી ૨૦ નો કોરો ભૂકો વેચવાનો છે.

₹125,000
📍 Junagadh, Gujarat, India
📅 14 Jul 2026

જી ૨૦ નો કોરો ભૂકો વરસાદ પેલા નો વેચવાનો છે. પાંદડી વાળો ભૂકો છે.૨૪ વીઘા નો ભૂકો છે. કિંમત ૧,૨૫,૦૦૦ કરું છું.ભાવ માં ફેરફાર થાય જસે\n

વેચવાનું છે
પાલો
અન્ય

પાલો

₹40,000
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

પાલો દેવાનો છે ૫૦% પલરી ગયેલો છે\n

વેચવાનું છે
22 no magfali
22 નંબર મગફળી
અન્ય

22 no magfali 22 નંબર મગફળી

₹1,500
📍 Nandana, Gujarat, India
📅 14 Jul 2026

Description not found.

વેચવાનું છે
🌾
અન્ય

જી ૨૦ નૌ પાલૌ વેસવા નૌ સે

₹35,000
📍 Juthal, Gujarat, India
📅 14 Jul 2026

૬ વીઘા નૌ રામ વાવ પાટીયા સપરે પાટીયા ની વચ્ચે કીમડોન હોટલ સામે રોડ કાટે\n

વેચવાનું છે
🌾
અન્ય

ડુસો વેચવાનો છે.

₹70,000
📍 Modpar, Gujarat, India
📅 14 Jul 2026

G 22 માંડવી નો ડુસો વેચવાનો છે.\n

વેચવાનું છે
🌾
અન્ય

G-20 માંડવી નો ભુકો વેચવાનો છે.

₹86,000
📍 Khamidana, Gujarat, India
📅 14 Jul 2026

G-20 મગફળી નો ભુકો વેચવાનો છે. (માંડવ્યું) 1 વિધા નો ભાવ 6000 એકદમ લીલો છે જરાય પલળેલો નથી એની ફુલ જવાબદારી છે. 15 વિધા નો છે. રોડ ટચ ખેતર છે. ઢગલો ઉધડો પણ આપવાનો છે 86000 માં.\n

વેચવાનું છે
મગફડી નો ભૂકો
અન્ય

મગફડી નો ભૂકો

₹10,000
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

4વીઘા નો પરલેરો ભુકો વેચવાનો છે\n

વેચવાનું છે
વેચવાનું છે
અન્ય

વેચવાનું છે

₹140,000
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

લીલુ વેચવાનુ 4.5 વિઘા નુ લીલુ છે\n

વેચવાનું છે
G-20 મગફળી સલટીફાય નું બિયારણ
અન્ય

G-20 મગફળી સલટીફાય નું બિયારણ

₹0
📍 Helabeli, Gujarat, India
📅 14 Jul 2026

G-20 મગફળી ટેકા ના ભાવો ભાવ વેચવા ની છે, કોરાળી છે. જે કોઈ ને બિયારણ માટે લેવી હોય તો જવાબદારી પૂર્વક વેચવા ની છે.\n

વિતરક પૂછપરછ