🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
🌾
અન્ય

કૉરી મગફળી નો ફૂકો વેચવાનો છે

₹5,000
📍 Umatwada, Gujarat, India
📅 14 Jul 2026

કૉરી મગફળી નો ફૂકો ૧ વિના ના ૫૦૦૦\n

વેચવાનું છે
🌾
અન્ય

biyaran

₹29,000
📍 Barula, Gujarat, India
📅 14 Jul 2026

28 nambar magafali vesvani se\n

વેચવાનું છે
🌾
અન્ય

જી20 માંડવી બિયારણમાવેસવાનીછે.

₹29,200
📍 Bhatgam, Gujarat, India
📅 14 Jul 2026

જી20 મગફળી 50=51 ઉતારો સારો, બિયારણ મા જ આપવાની છે વેલા તે પેલા કોરી માંડવી છે મો.9714666491\n

વેચવાનું છે
લીલા વાસ
અન્ય

લીલા વાસ

₹50
📍 Shivrajpur, Gujarat, India
📅 14 Jul 2026

લીલા વાસ 200 થી 250 વાસ વ્યાજબી કિંમતે વેચવાના છે.જો જાતે કાપીને લઈ જાય તો એ રીતે કિંમત નક્કી કરવા આવશે.50 રૂપિયા પ્રતિ વાસના,mo.no.9979074010\n

વેચવાનું છે
🌾
અન્ય

માંડવી નો ભૂકો વેચવાનો છે.

₹20,000
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

લીલો પાનબોર ભૂકો છે.\n

વેચવાનું છે
🌾
અન્ય

માલ ઢોર માટે નો ચારો વેચવાનો સે

₹15
📍 Ratiya, Gujarat, India
📅 14 Jul 2026

સાર વેચવાની છે\n

વેચવાનું છે
🌾
અન્ય

જુવારનો સારો વેસવાનો સે

₹25
📍 Velan, Gujarat, India
📅 14 Jul 2026

ગામ _ધ્રાબાવાડ ta-gir ગઢડા વરસાદ પસી વધાયલ સે કોરી જુવાર\n

વેચવાનું છે
મગફળી નો પાલો વેચવાનો સે
અન્ય

મગફળી નો પાલો વેચવાનો સે

₹20,000
📍 Junagadh, Gujarat, India
📅 14 Jul 2026

8 વીઘા નો પાલો સે 37 અને 39 બેય નો સે મો.9624489476\n

વેચવાનું છે
🌾
અન્ય

vachvanu che

₹85
📍 Dangarvad, Gujarat, India
📅 14 Jul 2026

14 viga\n

વેચવાનું છે
🌾
અન્ય

જી20 માડવી ભુકો વેચવાનો છે

₹0
📍 Mendarda, Gujarat, India
📅 14 Jul 2026

જી20 માડવી ભુકો વેચવાનો છે સાવ કોરો છે\n

વેચવાનું છે
🌾
અન્ય

કાબુલી ચણા

₹2,100
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

બિયારણ માટે\n

વેચવાનું છે
🌾
અન્ય

બિયારણ માટે ઘઉં વેચવાના છે.

₹600
📍 Dharampur, Gujarat, India
📅 14 Jul 2026

ઘઉં. લોકવન ચકેડીના ચોખા ઘઉં કટકી વગરના. છે... કોઈ જાતનો ભેળસેળ નથી..\n

વિતરક પૂછપરછ