કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
ભુકો વેચવાનોછે50વીધા નોછે\n
38 માંડવી નો ભૂકો કોરો છે\n
વેસવાની છે ફોન નં 9879223213\n
છાણીયું દેશી ખાતર વેચવાનું છે 14 ટ્રોલી જેટલું છે પયોર ખાતર જ છે ધૂળ કે કઈ નાખેલું નથી ટેકટર 1 ટ્રોલી ડબલ ફાટક નો ભાવ 7000 રૂપિયા\n
juvar ni niran 15vidha ni\n
bhav ma vadhro ghatado karavama aavase nahi\n
સફેદ જુવાર વેચવાની છે ઊગવા ની 100% ગેરંટી સાથે\n
5 વીઘા\n
સાણીયુ ખાતર વેસવાનુ છે ગાયુ નું ખાતર છે ત્રણ ડબલ ફારકા થાય છે ખાતર કીમત 32 હજાર લખેલી છે જોય નકી કર્યું ભાઈ જોવા આવી જાવાનું ખાતર કોય જાત ની ભેળસેળ વગર સોખુ ખાતરછે\n
જુવારનો ચારો વેચવાનો છે\n
જુવાર ના પુરા ભાવ રૂ 27\n
15 વિઘાનો સારો છે જી 20 નો છે\n