🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
જાર
અન્ય

જાર

₹20
📍 Derala, Gujarat, India
📅 14 Jul 2026

જાર\n

વેચવાનું છે
માંડવીનો ભૂકો વેચવાનો છે
અન્ય

માંડવીનો ભૂકો વેચવાનો છે

₹25,000
📍 Sanosari, Gujarat, India
📅 14 Jul 2026

માંડવીનો ભૂકો ૧૧ વિધાનો વેચવાનો છે\n

વેચવાનું છે
🌾
અન્ય

જી-20 મગફળી બીયારણ લાયક વેચવાની છે.

₹1,400
📍 Revadra, Gujarat, India
📅 14 Jul 2026

જી-20 મગફળી બીયારણ લાયક વેચવાની છે. સારો ઊતારો, સારી રીકવરી વરસાદ પેલા સાચવેલી (કોરી) વાજબી ભાવ ફોન નંબરઃ8980529243\n

વેચવાનું છે
🌾
અન્ય

સારવેચવાનીછે મણના ઈશબેજોતીહોઈતોઈદેવ

₹300
📍 Pir Lakhasar, Gujarat, India
📅 14 Jul 2026

નીણવેચવાનીછે અસલ ગુદરીમીઠી ૧૨ વીધાની છે કોરેકોરીછે પીરી પલરલનથી પાછતરીવાવેલીહતી ઉદણીજોતીહોઈતોઈદેવાનીછે મણનાઈશબેજોતીહોઈતોદેવાનીછે\n

વેચવાનું છે
39 માંડવીનું બિયારણ
અન્ય

39 માંડવીનું બિયારણ

₹30,000
📍 Kalej, Gujarat, India
📅 14 Jul 2026

39 નુ કોરુ બિયારણ ફૂલ જવાબદારી થી દેવાનું છે\n

વેચવાનું છે
🌾
અન્ય

શેરડીની ધ્રોય વિઘા 7 સાત

₹140,000
📍 Kanja, Gujarat, India
📅 14 Jul 2026

શેરડીની ધ્રોય વિઘા 7 સાત ગામ કણઝા તાલુકો વંથલી વેચવાની છે. અઠવાડિયા થી 10 દિવસમાં ખેતર ખાલી કરવાની શરતે ૯0,000 નેવું હજાર શકેટા ઉઘડ માં શેરડી વેચવાની છે. જેતપુર સોમનાથ હાઈવે થી બીજું જ ખેતર. ગમે તે વાહન જઈ શકશે.\n

વેચવાનું છે
સફેદ ચણા  B.૨
અન્ય

સફેદ ચણા B.૨

₹1,551
📍 Zinzari, Gujarat, India
📅 14 Jul 2026

સફેદ ચણા B ૨ ખેડૂતનું ખાતરી બંધ ઓરીજનલ બિયારણ પ્લાસ્ટીક પેકિગ કરેલ.\n

વેચવાનું છે
🌾
અન્ય

માડવિયુ

₹25,000
📍 Junagadh, Gujarat, India
📅 14 Jul 2026

15 વિઘાનુ\n

વેચવાનું છે
🌾
અન્ય

મગફળી નો ભુક્કો magfalinobhuk

₹18,000
📍 Nandana, Gujarat, India
📅 14 Jul 2026

7 vighano che mandavi no bhuko\n

વેચવાનું છે
🌾
અન્ય

bhuko vechvano chhe

₹115,000
📍 Char, Gujarat, India
📅 14 Jul 2026

magfalino bhuko vechvano chhe 23 vighano suko\n

વેચવાનું છે
નિરણ વેચવાની છે
અન્ય

નિરણ વેચવાની છે

₹300
📍 Bhogat, Gujarat, India
📅 14 Jul 2026

ડુંડા વારી નિરણ છે મીઠી નિરણ છે મણ ના 300 છે જેકોયને લેવી હોયતો ફોન કરો હડમતીયા પાટીયા બાજું મા છે. નં 8141907881 .9016760938\n

વેચવાનું છે
🌾
અન્ય

મગૌટુ છે એકદમ સારુ ભીજાના વગર નુ

₹50,000
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

મગોટુ\n

વિતરક પૂછપરછ