🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
rajma supar
અન્ય

rajma supar

₹1,700
📍 Kolva, Gujarat, India
📅 14 Jul 2026

rajma\n

વેચવાનું છે
સાર ના પુરા વેસવા ના સે
અન્ય

સાર ના પુરા વેસવા ના સે

₹16
📍 Moddar, Gujarat, India
📅 14 Jul 2026

જવાર ની સાર\n

વેચવાનું છે
ભુકો વેચવાનો છે
અન્ય

ભુકો વેચવાનો છે

₹125,000
📍 Kutiyana, Gujarat, India
📅 14 Jul 2026

25 વિઘા નો સુકો ભુકો છે\n

વેચવાનું છે
જુવાર નુ બિયારણ વેચવાનું છે
અન્ય

જુવાર નુ બિયારણ વેચવાનું છે

₹1,300
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

ઘેળ નુ મીઠું બિયારણ છે 1 નંબર\n

વેચવાનું છે
લીંબોળી ક્રશ
અન્ય

લીંબોળી ક્રશ

₹1,080
📍 Bandra, Gujarat, India
📅 14 Jul 2026

🌿✨ “ખેતરનું સ્વાસ્થ્ય, પાકની તાકાત – હવે સીધું શ્રીજી પ્રાકૃતિક ફાર્મ, બાંદરાથી! 💚 વિશાળ માત્રામાં ઉપલબ્ધ લીંબોળી ક્રશ – 100% પ્રાકૃતિક, 100% વિશ્વાસ. 🚜🌱 એક વાર મુલાકાત લેશો તો જાતે જ ફરક સમજાઈ જશે!” ✨🌿 👉 #ShrijiPrakruticFarm #OrganicFarming #NaturalGrowth #NeemPowder #FarmerChoice #HealthySoil #BandraFarm\n

વેચવાનું છે
🌾
અન્ય

ગિર ગાય વહેંચવાની છે

₹35,000
📍 Lalpur, Gujarat, India
📅 14 Jul 2026

વેતર 3 વિયાસે આગલા વેતરે દુધ સાત લિટર હતું બારક દિવસ ની કાચી છે\n

વેચવાનું છે
માંડવી નો ભૂકો વેચવાનો છે
અન્ય

માંડવી નો ભૂકો વેચવાનો છે

₹25,000
📍 Lilva, Gujarat, India
📅 14 Jul 2026

ગિરનાર ચાર મગફળી નો ભૂકો વેચવાનો છે નવ વીઘા નો છે અને કોરો ભૂકો છે\n

વેચવાનું છે
B2 ચણા
અન્ય

B2 ચણા

₹1,500
📍 Junagadh, Gujarat, India
📅 14 Jul 2026

B2 ચણા નું ટોપ કોલેટી નું બિયારણ વેચવાનું છે એક મણ ના ૧૫૦૦\n

વેચવાનું છે
માંડવીયું
અન્ય

માંડવીયું

₹60,000
📍 Bhatgam, Gujarat, India
📅 14 Jul 2026

માંડવીયું વેચવાનું છે, 9 વિઘા નું છે.\n

વેચવાનું છે
નીણ વેચવાની છે
અન્ય

નીણ વેચવાની છે

₹6,000
📍 Sanosari, Gujarat, India
📅 14 Jul 2026

નીણની કાલળ આખી દેવાની છે\n

વેચવાનું છે
🌾
અન્ય

માડવયૂ વેચવાનું છે કોરું છે

₹35,000
📍 Madhavpur, Gujarat, India
📅 14 Jul 2026

6.5 વીધાનૂછે એકદમ લીલવણી છે\n

વેચવાનું છે
જુવાર ગુંધ્રી બાજરા ની લીલી કડપ
અન્ય

જુવાર ગુંધ્રી બાજરા ની લીલી કડપ

₹1,200
📍 Madhupur Jambur, Gujarat, India
📅 14 Jul 2026

જુવાર ગુંધ્રી નિઘલીગેલ ને બાજરા ની લીલી કડપ વેચવાની છે વેલા તે પેલા ના માર્ગે નામ જગુબાપુ MO. 6351793127. 9978382573\n

વિતરક પૂછપરછ