કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
નવી સાર ના પુરા વેચવાના છે. 4500 પુરા 9601548595 ઉપર ફૉન કરવો\n
ડબલ પારકો 10000. 4 થી 5 પહેર્યા છે. ઉતરું જતું હોય તો રૂબરૂ મળો\n
g ૨૦ મગફળી પાલો વેચવાનો છે ૧ મણ ના ૧૫૦ ભાવ\n
પેકિંગ બિયારણ\n
પ્લાસ્ટિક ની કોથરી મા રાખેલ\n
મગફળી ગિરનાર-4 બિયારણ માટે વેચવાની છે\n
સારો વેચવાનો છે. mo . 8849801142.\n
જુવાર નો સારો\n
38 vigha\n
વીરો ખીમાણી લેવા ની છે,8200015437\n
જી 20 નો કોરો ભુકો 17 વિઘાનો વેચવાનો છે\n
મણ ના 1200\n