કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
ta ji porbandar Degam arto ni bajuma\n
ડબલ પાટયાનુ ગાડુ જેટલો વેચવાનો છે.\n
ભુકો વેચવાનો છે કિંમત મણ ના 120 રુપીયા\n
ગાય,બળદ અને ભેંસ પેટ ઠારીને ખાઈ શકે તેવો લીલવણી મગફળીનો 26 વિધાનો ચારો કસથી વેચવાનો હોય જરૂરિયાત મંદ ખેડૂત ભાઈઓ તેમજ પશુપાલકોએ નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો. ફોટામાં નીરણ નો કલર બરાબર ખ્યાલ ન આવી શકે તે માટે રૂબરૂ ઢગલો જોઈ જવો જરૂરી છે.\n
માંડવી નું મગોટુ વેચવાનું છે ફૂલ લીલવણીનું\n
12 વિઘા નો\n
ના છે 1વીઘા ની કિંમત 45000\n
૨૫.વિધા નૉ સૉયાબીન નૉ ભુકૉ વૅચવાનૉ છૅ\n
જુવાર ના પુલા\n
મગફલી નો પાલો વેચવાનો છે લેવો હોય તોજ કોલ કરવો ભાવ એક જ રહેસે\n
મગફળી નો પાલો વેચવાનો છે 140 રૂપિયા મણ જે ભાઈઓને લેવો હોય એ જ ફોન કરે ઉધડો દેવો છે અને જો રૂબરૂ જોવા આવો તો ઉધડું પણ કરવું પણ 140 રૂપિયે દેવાનો છે દૂરથી આવતા હોય એને જોખના ભાવે આપો તો મોંઘુ પડે નહીં\n
માંડવીયુ ઓડર ઉપર નાખી જસુ કિંમત કિલો મીટર ઉપર થશે 150 ભાવ\n