Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.
ટોટલ બે ઢગલા વેચવાના છે. → પેલો ઢગલો 15 વિધાનો છે. એ જરાય પલળેલો નથી. જવાબદારી થી આપવાનો છે.રોડ ટચ ખેતર છે. → બીજો ઢગલો 40 વિધાનો છે એ પણ G-20 મગફળી નો છે. ગાડી કે ટ્રેક્ટર આરામ થી આવી જાય એવો રસ્તો છે. →બેય ઢગલા લેવા હોય તો 200000 → વધુ માહિતી માટે નીચેના નંબર માં ફોન કરો:8153954552\n
લીલી બાજરાની\n
માંડવી નો ભુક્કો વેચવાનો છે ૧૦વિઘાનો જિ૨૦નો સાવ કોરો\n
mo 9662363383\n
23 રૂપિયા\n
નીરણ વેસવા ની છે મોબાઈલ નંબર 9979026237 નામ:પાલા ભાઈ રબારી\n
39 madvi biyarn ma vech vani. kori madvi che 350 man. 20 kg. 1450\n
માડવિયું વેચવા નું છે\n
દેશી જુવાર નો ચારો વેચવા નો છે ફુલ લબાય વાળુ શે પુળા હારા છે ટોટાલ ૧૪૦૦ પુળા શે વાજબી ભાવ થી આપી દેશુ\n
જી20 માંડવી બીયારણ માં વેચવાની છે કોરી માંડવી છે\n
G20 મગફડી નો પાલો વેચવાનો છે ભર ઢાંકેલા હતાં ૫૫ વિઘા નો છે વિઘા નો ભાવ ૧૫૦૦\n
જી વીસ મગફળી નો પાલો છે 55 વીઘા નો છે ભર ઢાંકેલા હતા પલડો નથી એક વીઘા નો ભાવ 1200\n