🌐 English हिंदी ગુજરાતી اردو

Mitti Gold Agri Store

Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.

🔑 Login / Register ➕ Post Classified Ad 🏢 Register Store

Latest Active Classifieds

Bechna Hai
નિણા
Others

નિણા

₹20
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

વેચવાની છે એક પુરા ના 20 5000 પુરા છે\n

Bechna Hai
🌾
Others

G-૨૨ મગફળી વેચવાની છે

₹1,550
📍 Farangta, Gujarat, India
📅 14 Jul 2026

G-૨૨ મગફળી વેચવાની છે વરસાદ માં પલડીયા વગર ની છે. રૂબરૂ જોવા આવી શકો છો.\n

Bechna Hai
🌾
Others

જી-22 માંડવી નો ભૂકો છે

₹50,000
📍 Thoyana, Gujarat, India
📅 14 Jul 2026

10 વીઘા નો ભૂકા નો ઢગલો છે વરસાદ માં પલળેલો નથી કિંમત:-50,000 કોન્ટેક્ટ નંબર:-9724018768\n

Bechna Hai
suki juvar na pura devana che
Others

suki juvar na pura devana che

₹22
📍 Rampara, Gujarat, India
📅 14 Jul 2026

2000. pura che\n

Bechna Hai
🌾
Others

માંડવી વેસવાની છે

₹1,500
📍 Pankhan, Gujarat, India
📅 14 Jul 2026

માંડવી વેસવાની છે કોરી છે બીયારણ માં દેવાની છે ત્રણ જાતની છે કે41 છે જી41 છે ને વરદાન છે\n

Bechna Hai
જુવાર વેચવા નિ છે
30 નો પુરો
Others

જુવાર વેચવા નિ છે 30 નો પુરો

₹30
📍 Bhoriya, Gujarat, India
📅 14 Jul 2026

30 નો પુરો\n

Bechna Hai
લીલી સાર 4 વીઘા વેચવાની છે
Others

લીલી સાર 4 વીઘા વેચવાની છે

₹88
📍 Kutiyana, Gujarat, India
📅 14 Jul 2026

સાર બોવ સારી છે વીઘા ના 22 હજાર 4 વીઘા ની સે\n

Bechna Hai
🌾
Others

જુવાર નો ચારો વેચવા નો છે

₹0
📍 Arnej, Gujarat, India
📅 14 Jul 2026

દેશી જુવાર નો ચારો વેચવા નો છે ટોટાલ 1400 પુળા છે પુળા ચારા છે વાજબી ભાવ થી આપી દેવાના છે વરસાદ પેલા નુ હારૂ છે ફુલ લાબુ છે\n

Bechna Hai
ગિરનાર ૪ મગફળી સિંગતેલ મળશે.
Others

ગિરનાર ૪ મગફળી સિંગતેલ મળશે.

₹3,650
📍 Junagadh, Gujarat, India
📅 14 Jul 2026

ઘરના ખેતરમાં તૈયાર થયેલ સોથી વધુ ઓલીક એસીડ (૭૯ %) ધરાવતી ગિરનાર ૪ કોરી મગફળી નું મિની ઘાણામા તૈયાર થયેલ શુધ્ધ સિંગતેલ મળશે. તેમજ આપની હાજરી માં પણ તૈયાર કરી આપીશું.શુધતાની ૧૦૦% ગેરંટી. ૧૫ કિલો નવા ટિનનો ભાવ ૩૬૫૦. ભાવેશભાઈ પોકિયા મજેવડી ૯૪૨૬૨૪૮૬૨૦.\n

Bechna Hai
ભુકો વેચવાનો છે
Others

ભુકો વેચવાનો છે

₹45,000
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

20 વિઘા નો ભુકો છે ભીંજાયેલુ છે\n

Bechna Hai
હેભા ભાઈ ચાવડા. બતડીયા.
G.
Others

હેભા ભાઈ ચાવડા. બતડીયા. G.

₹1
📍 Gaga, Gujarat, India
📅 14 Jul 2026

G. 20.મગફળી બિયારણ માટે વેચવાની છે.ભૂકો વેચવાનો છે 9904748535.હેભાભાઈ ચાવડા. બતડીયા.\n

Bechna Hai
juvar vesva ni se
Others

juvar vesva ni se

₹25
📍 Ranavav, Gujarat, India
📅 14 Jul 2026

25 rupiya 8849354120\n

Distributor Inquiry