Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.
ત્રણ ઢગલા વેચવા ના છે વરસાદ પહેલા ના છે કોરે કોરા\n
લીલી જુવાર ના ઉભા ખેતર વેસવા છે, ગામ નવાપરા, તા વેરાવળ, જી ગીર સોમનાથ, મો 8980540782\n
વિઘા ૭ ની શેરડી ધ્રોય-ધરોયા વેચવાના છે વિઘા ના ભાવે અથવા શકેટી ઉઘડ વેચવાની છે. એકદમ કૂણી ઢોર ને દાઢે લાગી જાય એવી.\n
જી ૨૦ નો કોરો ભૂકો વરસાદ પેલા નો વેચવાનો છે. પાંદડી વાળો ભૂકો છે.૨૪ વીઘા નો ભૂકો છે. કિંમત ૧,૨૫,૦૦૦ કરું છું.ભાવ માં ફેરફાર થાય જસે\n
પાલો દેવાનો છે ૫૦% પલરી ગયેલો છે\n
Description not found.
૬ વીઘા નૌ રામ વાવ પાટીયા સપરે પાટીયા ની વચ્ચે કીમડોન હોટલ સામે રોડ કાટે\n
G 22 માંડવી નો ડુસો વેચવાનો છે.\n
G-20 મગફળી નો ભુકો વેચવાનો છે. (માંડવ્યું) 1 વિધા નો ભાવ 6000 એકદમ લીલો છે જરાય પલળેલો નથી એની ફુલ જવાબદારી છે. 15 વિધા નો છે. રોડ ટચ ખેતર છે. ઢગલો ઉધડો પણ આપવાનો છે 86000 માં.\n
4વીઘા નો પરલેરો ભુકો વેચવાનો છે\n
લીલુ વેચવાનુ 4.5 વિઘા નુ લીલુ છે\n
G-20 મગફળી ટેકા ના ભાવો ભાવ વેચવા ની છે, કોરાળી છે. જે કોઈ ને બિયારણ માટે લેવી હોય તો જવાબદારી પૂર્વક વેચવા ની છે.\n