🌐 English हिंदी ગુજરાતી اردو

Mitti Gold Agri Store

Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.

🔑 Login / Register ➕ Post Classified Ad 🏢 Register Store

Latest Active Classifieds

Bechna Hai
🌾
Others

સાણીયુ ખાતર

₹50,000
📍 Oddar, Gujarat, India
📅 14 Jul 2026

સાણીયુ ખાતર વેસવાનુ છે 50.000\n

Bechna Hai
🌾
Others

બીટી 32 નો ભુકો વેચવાનો સે

₹10,500
📍 Manavadar, Gujarat, India
📅 14 Jul 2026

5 વીઘા નો સે,સારો પારડી વારો સે પાથરે માંડવી હતી ત્યારે થોડાક છાટા પડયા તા એટલે કારા જેવો લાગે સે 1 વીઘા ના 2100 રુપીયાસે ભાવ મા થય જસે ટોટલ 10500 રુપીયા સે લેવા માટે 9773162656 મા ફોન કરવો\n

Bechna Hai
🌾
Others

લીલી જુવાર ના ઉભા ખેતર વેસવા સે

₹123
📍 Navapara, Gujarat, India
📅 14 Jul 2026

લીલી જુવાર ના ઉભા ખેતર નો સારો વેસવા નો સે ગામ નવાપરા, તા વેરાવળ, જી ગીર સોમનાથ mo ,8980540782\n

Bechna Hai
🌾
Others

માડવીયુ

₹15,000
📍 Chuldi, Gujarat, India
📅 14 Jul 2026

5 વિઘા નૂ. નંબર ફોન 9328560721\n

Bechna Hai
🌾
Others

30વિઘા પાલો

₹200,000
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

હાવ કોરો લીલવણી ની\n

Bechna Hai
🌾
Others

મગોટું (મગફળી નો સુકેલ ભૂકો)

₹35,000
📍 Kolikhada, Gujarat, India
📅 14 Jul 2026

મગફળી નો સુકેલ ભૂકો વેચવાનો છે. ૮ વિઘા નો કિંમત:35000\n

Bechna Hai
🌾
Others

માંડવીયુ વેચવાનું છે

₹12,000
📍 Mocha, Gujarat, India
📅 14 Jul 2026

ત્રણ વીઘા નૂ માંડવીયુ છે\n

Bechna Hai
માંડવી નો ભૂકો વેચવાનો છે
Others

માંડવી નો ભૂકો વેચવાનો છે

₹40,000
📍 Fatehpur, Gujarat, India
📅 14 Jul 2026

g_22 10 વીઘા નો\n

Bechna Hai
🌾
Others

૩૯ નંબર મગફળી નો ચારો

₹100
📍 Datrana, Gujarat, India
📅 14 Jul 2026

૧૨ વિઘા નો ચારો વેચવાનો છે કોરો નિકળી ગયેલ છે\n

Bechna Hai
🌾
Others

G20 મગફળી નો પાલો વેસવાનો છે.

₹65,000
📍 Supasi, Gujarat, India
📅 14 Jul 2026

15 વિધા નો મગફળી નો પાલો વેસવાનો છે. G20 મગફળી નો પાલો ફૂલ લીલવણી વારો 20 ની જારી ની મગફળી હતી 1 જ વાર દવા સાટેલ સે વેલા તે પેલા આપી દેવા નું સે 4 મોટા ટેક્ટર ના જાકડા થાય એમ સે\n

Bechna Hai
🌾
Others

વેચવાનું છે

₹25,000
📍 Galodar, Gujarat, India
📅 14 Jul 2026

વેચવાનું છે\n

Bechna Hai
જીરું વેચવાનું છે
Others

જીરું વેચવાનું છે

₹3,800
📍 Jetpur, Gujarat, India
📅 14 Jul 2026

જીરું વેચવાનું છે\n

Distributor Inquiry