Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.
મો.-૯૭૭૩૨ ૪૬૯૨૭ માંડવી નો ભૂકો વેચવાનો છે જે 20 નંબર ફુલ પાંદડી વાળો, એક નંબર કોલેટી\n
ખાતર રેતી પથર\n
G20 નો ભૂકો છે , ને 4 વિઘા નો, ને કોરાડે કાઢેલ છે. વધારે માહિતી માટે રૂબરૂ જોઈ જવો એટલે કોઈ ને મન દુઃખ ના થાય\n
નીચે પ્લાસ્ટિક ઉપર તાલપત્રી ડબલ પ્લાસ્ટિક નાખલ છે એકદમ સૂકો ભૂકો અને લીલવણી 20 નંબર માંડવી નો ભૂકો છે કોઈને લેવો હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો 9737019980\n
એ\n
માંડવી વેચવાની છે બિયારણ માટે એકદમ કોરી ગુજરાત ૧૧ દેસી\n
G 20 મગફળી બિયારણ સરકારી યાર્ડ ના ભાવે ૨૦૦ મણ વેચવાની છે ભાવ ૨૯૦૦૦ મો 9512035431\n
૨૮ વિઘા નો છે\n
biyaran mate kori\n
g20 ભૂકો વેચવાનો છે\n
22નબર મગફડી બીયારણમાવેશવાનીછે કોરીછે મશીન મારેલુછે\n
મગફળી નો ભુક્કો વેચવાનો છે 12 વિઘા કોરો ભુક્કો વેચવાનો છે\n