Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.
૧૩ વીઘા ની લીલી જુવાર વેચવાની છે. જરા પણ ઢરેલ નથી.\n
10 વિઘાનો માંડવીનો ભૂકો વેચવાનો છે.\n
9 નંબર નો સવા પાંચ વીઘા ભુકો વેચવા નો છે એક વીઘા ના 2500\n
ભૂકો લેવા માટે 90233 71872 માં ફોન કરો\n
🙏 8 - 9 વિઘા નો છે. ગિરનાર -4 નો પાલો વેચવાનો છે. ગામ : દેવધરી તા: વિંછીયા જી: રાજકોટ ખેડૂત - ભોળાભાઈ ભીમાભાઇ ગોહિલ. કિંમત: જોઈ ને લઈ જાવ : માર્કેટ મુજબ . 🙏\n
સાર વેચવાની છે આ નંબર પર ફોન કરો 93273 66277\n
માંડવી વેચવાનું છે જેવી છે વીઘા.9 છે કિંમત 32000 ગામમાં મોટી ધંસારી છે\n
mandavino palo 9 viganose\n
લીલી છાર વેચવાની છે. 4 વીધા ની છે મૈયારી ...\n
16 વિધા નો ભૂકો છે માંડવા નો ભાવ માં થોડો જાજો ફેરફાર થઈ જાશે\n
લેવી વેચ માટે મળો અને ગાડી મજૂર bthu મળી જશે ગમે તે ગામ pugadi આપશું\n
મીઠી sso માંડવીની કોરી લિલવની વાળી નીણ વેચવાની છે 39 વીઘા 5 ઢગલા છે.\n