زرعی سامان، آلات، بیج اور فصلیں خریدیں، بیچیں اور تجارت کریں۔ اپنے قریبی مقامی ڈیلروں، نرسری مالکان اور تصدیق شدہ ٹریکٹر اسٹورز سے براہ راست جڑیں۔
અમે વાઢી દેશું . ૩ વિધાની છે.80 રૂપિયા ની મણ જેને લેવી હોય ઇ ફોન કરે . 7984097732\n
39 નંબર માંડવી નો સાવ કોરો ભૂકો વેચવા નો છે\n
8 vighani juvar no gero lilo vesavani se\n
27 no puro\n
niran vesvani se\n
નીણ વેસવાની છે પંદર વીઘા ની છે લંબાઇ સાલી ફુટ ઉસાઇ પંદર ફૂટ ઉઘડી દેવાની છે સારી નીણ વીઠી ઉઘદી દેવાની છે 2લાખ 5000 હજાર\n
જુવાર આશરે આઠ વિઘા લીલી ત્રણ ચાર દિવરમાં કાપણી થઈ શકે . ૫૨૦ વીસ ફૂટ ક્યારાની લંબાઈ છ ફૂટટ પહોળાઈ 33 ક્યારા બધી જોઈતી હોય કે જેટલા ક્યારા જોઈતા હોય તે પ્રમાણે વેચવાની છે. જુવારની ઉચાઈ છ ફૂટ ૩૫૦૦ રૂ ક્યારાના ભાવ રાખેલા છે.\n
નારયેલ લે-વેચ (Coconut Buy-Sell) 9726222091\n
શેરડી વેચવાની છે કોઈને લેવી હોય તો કોન્ટેક્ટ કરો મારો નંબર છે 72 019 32 7 44 ચિચોડાની શેરડી છે એરંડાબાદ જરાય પડેલી કે નમેલી નથી 50 વીઘા નો વાળ છે\n
સુકી જુવાર સંપર્ક માટે આ નંબર પર ફોન કરવો રમેશભાઇ 9979640739\n
ડૂંડા વરી\n
ગીરગાઈનૂધી વેસવાનૂ છે\n