زرعی سامان، آلات، بیج اور فصلیں خریدیں، بیچیں اور تجارت کریں۔ اپنے قریبی مقامی ڈیلروں، نرسری مالکان اور تصدیق شدہ ٹریکٹر اسٹورز سے براہ راست جڑیں۔
1 ગાડી મોબાઈલ નંબર 9726617379\n
2500 ઉધવણી 15000\n
પાલા ભાઈ રબારી નીરણ વેશવાણી છે મોં, 9979026237\n
G 20 no koro palo se\n
જે 20 મગફળી નું માંડવીયુ વેચવાનું છે. પલડેલું નથી કોરે કોરું છે ગામ કિંદરવા કીંમત 35,000\n
નીરણ વેચવાની છે પાલા ભાઈ રબારી મોં, 9979026237\n
20 વીઘા નો છે કોરો છે\n
કોરી મગફળી બિયારણ માં વેચવાની છે. ભાવ 20 કિલો ના 1450 ગામ -ઝારેરા 9106172723\n
કોરો ભૂકો વેચવાનો છે 11 નંબરદેશી મગફળી નો ભૂકો છે મણના 180 રૂપિયા\n
22 નંબર કોરી મગફળી બિયારણ માટે વેચવાની છે 1 મણ નો ભાવ 1500 અને 15 નો ઉતારો સે\n
માંડવી ૨૦ નં માંડવી જેવી૨૦ નં માંડવી ૨૦ નંબર માંડવી જેવી૨૦ નંબર વેસવા ની છે કોરી સાવ બીયારણ માટે બોવ સારી છે 1400\n
🌿🚜 તમારા ખેતરને આપો પ્રાકૃતિક તાકાત! બાંદરા ખાતે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ પર મળી રહ્યું છે — લીમોડી ક્રશ (દાણાદાર) એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚 ✨ માટીને બનાવે ઉપજાઉ ✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ ✨ અને પાકને કરે વધુ મજબૂત! એક વાર પ્રોડક્ટ અજમાવીશો… ફરક પોતે જ બોલશે. 🌿 👉 #ShrijiOrganicAndFeed #NeemCrush #OrganicProduct #HealthyFarming #NaturalSoilCare #BandraFarm\n