🌐 English हिंदी ગુજરાતી اردو

مٹی گولڈ ایگری اسٹور

زرعی سامان، آلات، بیج اور فصلیں خریدیں، بیچیں اور تجارت کریں۔ اپنے قریبی مقامی ڈیلروں، نرسری مالکان اور تصدیق شدہ ٹریکٹر اسٹورز سے براہ راست جڑیں۔

🔑 لاگ ان / رجسٹر ➕ اشتہار پوسٹ کریں 🏢 اسٹور رجسٹر کریں

تازہ ترین فعال اشتہارات

بیچنا ہے
🌾
دیگر

જુવારની નિરણ

₹3,000
📍 Bodki, Gujarat, India
📅 14 Jul 2026

ભરના\n

بیچنا ہے
🌾
دیگر

માંડવી નો સારો વેચવાનો છે

₹2,000
📍 Gorsar, Gujarat, India
📅 14 Jul 2026

3 વીધા નો છે, પાથરા પલડી ગયેલ છે, 70 થી 80 મોટલી જેટલું થાય એમ છે, વાવેતર કરાવાનું છે એટલે જેને લેવું હોય એ જલ્દી કરવું, "કીંમત ફિક્સ છે "\n

بیچنا ہے
🌾
دیگر

માડવી નો પાલૉ વેચવા નો

₹150
📍 Bhanvad, Gujarat, India
📅 14 Jul 2026

30 વિધા નો માડવી નો ભુકો સાવ કોરો છે\n

بیچنا ہے
🌾
دیگر

બીટી 32 નો ભુકો વેસવાનો સે

₹10,500
📍 Manavadar, Gujarat, India
📅 14 Jul 2026

5વીઘા નો સે,સારો પાંદડી વારો સે,પાથરે માંડવી હતી ત્યારે થોડાક છાંટા પડ્યા તા એટલે કારા જેવો લાગે સે 1 વીઘા‌ના 2100 રુપીયા લેવાના સે ભાવ માં થય જસે ટોટલ 10500 રુપીયા લેવાના સે લેવા માટે 6352856076 નંબર માં ફોન કરવો\n

بیچنا ہے
🌾
دیگر

બિયારણ

₹600
📍 Lathodra, Gujarat, India
📅 14 Jul 2026

બોમ્બે સુપર વેરાયટી ૧૦૮ વામન ટુકડી ઘઉં વેચવાના છે ભાવ:600\n

بیچنا ہے
બીટી 32 નો ભુકો વેસવાનો સે
دیگر

બીટી 32 નો ભુકો વેસવાનો સે

₹8,000
📍 Manavadar, Gujarat, India
📅 14 Jul 2026

સારો સે પારડી વારો સે 5 વીઘા નો સે 1 વીઘા નો ભાવ 1600 સે ટોટલ 8000 મા દેવા નો સે લેવા માટે 9773162656, અને 6352856076 મા ફોન કરવો\n

بیچنا ہے
gam rupamora
دیگر

gam rupamora

₹1,452
📍 Rupamora, Gujarat, India
📅 14 Jul 2026

bhav ma vadhro ghatado karavama aavase nahi\n

بیچنا ہے
vesvano se
دیگر

vesvano se

₹17,000
📍 Manavadar, Gujarat, India
📅 14 Jul 2026

madvino Palo vesvano se\n

بیچنا ہے
પાલો
دیگر

પાલો

₹40,000
📍 Jetpur, Gujarat, India
📅 14 Jul 2026

પાલો\n

بیچنا ہے
બિયારણ
دیگر

બિયારણ

₹1,500
📍 Rupavati, Gujarat, India
📅 14 Jul 2026

મગફળી ગિરનાર 4 જુનાગઢ કૃષિ યુનિવર્સીટી માન્ય\n

بیچنا ہے
🌾
دیگر

જુવાર ની નીરણ વેચવાની છે.

₹25
📍 Aniyari, Gujarat, India
📅 14 Jul 2026

જુવાર ની નીરણ વેચવાની છે. ભીંજાયા વગરની છે.\n

بیچنا ہے
🌾
دیگر

G20 જે 20 માંડવી

₹29,000
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

જે 20 માંડવી બિયારણ માટે સાવ કોરી માંડવી છે ખાંડી ના ભાવે આપવા ની છે છાંયા મારુતિ નગર\n

ڈسٹریبیوٹر انکوائری