🌐 English हिंदी ગુજરાતી اردو

मिट्टी गोल्ड एग्री स्टोर

कृषि उत्पाद, उपकरण, बीज और फसलें खरीदें, बेचें और व्यापार करें। अपने पास के स्थानीय डीलरों, नर्सरी मालिकों और सत्यापित ट्रैक्टर स्टोर से सीधे जुड़ें।

🔑 लॉगिन / रजिस्टर ➕ विज्ञापन पोस्ट करें 🏢 स्टोर रजिस्टर करें

नवीनतम सक्रिय विज्ञापन

बेचना है
લીલી જુવાર નો શારો વેચવા નો છે.
अन्य

લીલી જુવાર નો શારો વેચવા નો છે.

₹120,000
📍 Pikhor, Gujarat, India
📅 14 Jul 2026

4 વિઘા નો સારો સે 30 ક્યારા 300 ફૂટ ની લબાઈ અને 7 આર 5.5 ક્યારા ની પહોડાઈ સે કિંમત માં ફેર ફાર થય જશે\n

बेचना है
કોરો જી20 માંડવી નો ભૂકો વેચવાનો છે
अन्य

કોરો જી20 માંડવી નો ભૂકો વેચવાનો છે

₹40,000
📍 Velva, Gujarat, India
📅 14 Jul 2026

જી20 મગફળી નો કોરો ભૂકો વેચવાનો છે 12 વીઘા નો છે ઉધડા 40000/-\n

बेचना है
6 વિઘા ની ઉભી જુવાર વેચવા ની છે
अन्य

6 વિઘા ની ઉભી જુવાર વેચવા ની છે

₹150,000
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

6 વીઘા કિંમત 1 વિઘા ના 25000 બધી 150000 મો:9714314815 કોઈ પણ માલ ઢોર વાળા ભયો ને લેવી હોય તો કૉલ કરવો\n

बेचना है
જુવાર નું લીલું વેચવાનું છે
अन्य

જુવાર નું લીલું વેચવાનું છે

₹80
📍 Gorana, Gujarat, India
📅 14 Jul 2026

લીલું વેચવાનું છે\n

बेचना है
અશોક સોલંકી
अन्य

અશોક સોલંકી

₹150
📍 Mendarda, Gujarat, India
📅 14 Jul 2026

શેરડી વેચવાની છે ઔરંગાબાદ પછી 63 જીરો. બંને કોલેટી છે\n

बेचना है
માંડવીનો કોરો ભુકો ૩૫ નો વીઘો
अन्य

માંડવીનો કોરો ભુકો ૩૫ નો વીઘો

₹3,500
📍 Khadba Nana, Gujarat, India
📅 14 Jul 2026

માંડવીનો ભુકો વેચવાનો સે ૨૦ વીઘાનો કોરો ભુકો સે\n

बेचना है
juvar lili
अन्य

juvar lili

₹80,000
📍 Mangrol, Gujarat, India
📅 14 Jul 2026

juvar lili vesvani se\n

बेचना है
માર્ચી નો રોપ
अन्य

માર્ચી નો રોપ

₹2
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

માર્ચી નો રોપ વેસવાનો સે ફુલ જેરન્ટી વારો રોપ એક સોલવા ની કીમત 2 રૂપિયા સે નરસારી નો રોપ\n

बेचना है
રાવલ
अन्य

રાવલ

₹919,157
📍 Advana, Gujarat, India
📅 14 Jul 2026

રાવલ\n

बेचना है
હરબલ તમાકુ પાન અને માવા મુકવા માટે
अन्य

હરબલ તમાકુ પાન અને માવા મુકવા માટે

₹100
📍 Junagadh, Gujarat, India
📅 14 Jul 2026

કોઈ પણ પ્રકારના વ્યસન હોય તો પણ કામ કરે છે ૧૦૦ ટકા રિઝટ મળે છે વ્યસન મુક્તિ માટે સ્પેશીયલ\n

बेचना है
ઢોર માટે લીલું લેવા માટે મળો
अन्य

ઢોર માટે લીલું લેવા માટે મળો

₹120
📍 Bantva, Gujarat, India
📅 14 Jul 2026

ઢોર માટે લીલું લેવા માટે મળો વ્યાજબી ભાવે મળી જશે ગામ બાટવા લીલી કેરી જેવી જુવાર\n

बेचना है
GG 20 મગફળી પાલો
अन्य

GG 20 મગફળી પાલો

₹52,000
📍 Mitana, Gujarat, India
📅 14 Jul 2026

GG 20 મગફળીનો પાલો ધૂળ વગરનો અને પલળ્યા વગર નો (વરસાદ પહેલાનો) વેચવાનો છે. લોકેશન મીતાણા ચોકડી\n

वितरक पूछताछ