कृषि उत्पाद, उपकरण, बीज और फसलें खरीदें, बेचें और व्यापार करें। अपने पास के स्थानीय डीलरों, नर्सरी मालिकों और सत्यापित ट्रैक्टर स्टोर से सीधे जुड़ें।
3..વીઘાની.જુવાર.વેચવાનીછે\n
16 વિઘા નો ભૂકો છે કોરાડો\n
મકાઈ વેચવાની છે\n
જીણી સાઈરછે\n
જી20માડવી નો ભુકો વેસવા નો છે\n
ભુકો વેચવાનો છે\n
આઠ વીઘા માંડવીનો સાવ કોરો લીલવણી ભુકો છે. વરસાદ માં જરાય પણ પલળો નથી.\n
કોરૂ મગોટૂ 5 વીધા નુ\n
નીરણ વેચવાની છે 9924122436\n
સાવ સોજા ની જવાબદારી ફુલ પાણીયારા ફોટા, વિડિયો જોવા માટે મેસેજ કરો તાત્કાલીક વેચવા ના છે ફુલ જવાબદારી થી દેવા ના છે\n
બાજરા સાર વેચવાની છે. એક પુરાનો 8 રૂપિયા ભાવ છે. 300 થી 400 પૂરા હશે અંદાજિત.\n
15 વીઘા મગફળી નો ભૂકો વેચવાનો છે\n