कृषि उत्पाद, उपकरण, बीज और फसलें खरीदें, बेचें और व्यापार करें। अपने पास के स्थानीय डीलरों, नर्सरी मालिकों और सत्यापित ट्रैक्टर स्टोर से सीधे जुड़ें।
નીરણ વેશવાની છે પાલા ભાઈ રબારી\n
જુવાર નો ચારો વેચવાનો છે જીણો જરાક પણ ઓગેઠ ન નીકળે તેવો (1500 પૂળા)\n
સાર વેચવા ની છે. ભાવ 24,26 આ નંબર પર કોલ કરવો +91 9909739574\n
જે.20.નો.સાવ.કોરો.લિલવની\n
જી 20 માંડવી વેચવા ની છે 2.5 ખાંડી જેવી માંડવી છે ને 29000 ભાવ રાખેલ છે બિયારણ માટે સ્પેશિયલ જી 20 ની બેસ્ટ માંડવી છે અને સાવ કોરી માંડવી છે. ભાવ 29000 ખાંડી નો છે. જેને બિયારણ માટે કોરી ને સારી માંડવી લેવી હોય તો ફોન કરો. મો. 9909635896\n
સકણસી છે 30 નો પૂરો 9764440800 આમા ફોન કરવો\n
ભાવ ફોન ઉપર થાસે\n
17 vighano che\n
ગુંદરી વેચવાની છે એક દમ કપાસિયા જેવી છે\n
મકાઈ નો ઘેરો છે 5 વિઘા માણેકવાળા રૉડ ટચ\n
બિયારણ માટે સંગ્રહી સકાય તેવી\n
javar\n