कृषि उत्पाद, उपकरण, बीज और फसलें खरीदें, बेचें और व्यापार करें। अपने पास के स्थानीय डीलरों, नर्सरी मालिकों और सत्यापित ट्रैक्टर स्टोर से सीधे जुड़ें।
G-20 મગફળી નો ભૂકો વેચવાનો છે. ટોટલ બે ઢગલા વેચવાના છે. *પેલો ઢગલો 15 વિધાનો છે. એ જરાય પલળેલો નથી. જવાબદારી થી આપવાનો છે.રોડ ટચ ખેતર છે.આ ઢગલા ના એક વિધા નો ભાવ:5500 છે. *બીજો ઢગલો 40 વિઘા નો છે. ભર ઢાકેલા હતા. આ ઢગલા નો એક વિઘા નો ભાવ:3700 છે. વધુ માહિતી માટે નીચે ના નંબર નો સંપર્ક કરો. : 81539 54552\n
ગદપ નું બી ખાતરી બંધ\n
બાજરાના પૂરા વેચવાના સાવ કોરા કિંમત.15\n
ભુકો સારો છે 10 વીઘા નો છે કીમત 35000 વહેલા તે પહેલાં એક વરસાદ થયેલ છે તાત્કાલિક વેચવાનો છે\n
ગીરનાર ચાર નં નૉ ભુકો વેચ વાનૉ છે સાવ કૉરૉ પચીસ વીઘા નૉ છે\n
લીલી મકાઇ વેચવાની છે 6 વીઘા ની છે સમરી નીકળી ગય છે\n
ભાવ 1450\n
મગફળીનોભૂકો વેચવાનો છે 21 વીઘાનો સૂકો\n
GiRNAR 4 magafali vechavani chhe.\n
ઢાકેલા ભરનો ભુકો છે 11 વિઘા નો છે\n
જી 20 મગફળી બિયારણ માં આપવા ની છે કોરી કાઢેલ કાંધું વીણાટ નથી ધાર દીધેલ છે. 20કિલો નો ભાવ 1450રૂ.\n
25વિઘા નો ભુકો વેચવાનોછે પયલરા વગરનોસે 3 ઢગલાછે 3800૱વીઘો વેચવા નો સે ભાવ મા થોડુક માન રેસે\n