🌐 English हिंदी ગુજરાતી اردو

मिट्टी गोल्ड एग्री स्टोर

कृषि उत्पाद, उपकरण, बीज और फसलें खरीदें, बेचें और व्यापार करें। अपने पास के स्थानीय डीलरों, नर्सरी मालिकों और सत्यापित ट्रैक्टर स्टोर से सीधे जुड़ें।

🔑 लॉगिन / रजिस्टर ➕ विज्ञापन पोस्ट करें 🏢 स्टोर रजिस्टर करें

नवीनतम सक्रिय विज्ञापन

बेचना है
જુવાર નો સારો વેચવાનો છૈ,
अन्य

જુવાર નો સારો વેચવાનો છૈ,

₹25
📍 Degam, Gujarat, India
📅 14 Jul 2026

ta ji porbandar Degam arto ni bajuma\n

बेचना है
🌾
अन्य

મગફળી નો કોરો પાલો

₹5,900
📍 Dolasa, Gujarat, India
📅 14 Jul 2026

ડબલ પાટયાનુ ગાડુ જેટલો વેચવાનો છે.\n

बेचना है
🌾
अन्य

માંડવી નો ભુકો વેચવાનો છે

₹120
📍 Lamba, Gujarat, India
📅 14 Jul 2026

ભુકો વેચવાનો છે કિંમત મણ ના 120 રુપીયા\n

बेचना है
🌾
अन्य

26 વીઘાની મગફળીની નિરણ (ચારો)

₹60,000
📍 Moti Ghansari, Gujarat, India
📅 14 Jul 2026

ગાય,બળદ અને ભેંસ પેટ ઠારીને ખાઈ શકે તેવો લીલવણી મગફળીનો 26 વિધાનો ચારો કસથી વેચવાનો હોય જરૂરિયાત મંદ ખેડૂત ભાઈઓ તેમજ પશુપાલકોએ નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો. ફોટામાં નીરણ નો કલર બરાબર ખ્યાલ ન આવી શકે તે માટે રૂબરૂ ઢગલો જોઈ જવો જરૂરી છે.\n

बेचना है
માંડવીનો મગોટું વેચવાનું છે
अन्य

માંડવીનો મગોટું વેચવાનું છે

₹30,000
📍 Ranavav, Gujarat, India
📅 14 Jul 2026

માંડવી નું મગોટુ વેચવાનું છે ફૂલ લીલવણીનું\n

बेचना है
🌾
अन्य

મગફળી નો ચારો

₹40,000
📍 Ghumli, Gujarat, India
📅 14 Jul 2026

12 વિઘા નો\n

बेचना है
10વીઘા ના ચણા ના જીજ઼રા વેસવા
अन्य

10વીઘા ના ચણા ના જીજ઼રા વેસવા

₹45,000
📍 Manekwada, Gujarat, India
📅 14 Jul 2026

ના છે 1વીઘા ની કિંમત 45000\n

बेचना है
સૉયાબીન ડુચૉ.
अन्य

સૉયાબીન ડુચૉ.

₹350
📍 Jamjodhpur, Gujarat, India
📅 14 Jul 2026

૨૫.વિધા નૉ સૉયાબીન નૉ ભુકૉ વૅચવાનૉ છૅ\n

बेचना है
🌾
अन्य

જુવાર

₹20
📍 Umedpara, Gujarat, India
📅 14 Jul 2026

જુવાર ના પુલા\n

बेचना है
🌾
अन्य

મગફલી નો પાલો વેચવાનો છે

₹150
📍 Shivrajpur, Gujarat, India
📅 14 Jul 2026

મગફલી નો પાલો વેચવાનો છે લેવો હોય તોજ કોલ કરવો ભાવ એક જ રહેસે\n

बेचना है
🌾
अन्य

મગફળીનો પાલો વેચવાનો છે

₹140
📍 Rakhej, Gujarat, India
📅 14 Jul 2026

મગફળી નો પાલો વેચવાનો છે 140 રૂપિયા મણ જે ભાઈઓને લેવો હોય એ જ ફોન કરે ઉધડો દેવો છે અને જો રૂબરૂ જોવા આવો તો ઉધડું પણ કરવું પણ 140 રૂપિયે દેવાનો છે દૂરથી આવતા હોય એને જોખના ભાવે આપો તો મોંઘુ પડે નહીં\n

बेचना है
માંડવીયુ લેવા માટે મળો
अन्य

માંડવીયુ લેવા માટે મળો

₹150
📍 Keshod, Gujarat, India
📅 14 Jul 2026

માંડવીયુ ઓડર ઉપર નાખી જસુ કિંમત કિલો મીટર ઉપર થશે 150 ભાવ\n

वितरक पूछताछ