કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
ભીતાણા\n
500 600 પુરા છે\n
દાણા વારી\n
વાઢવાળી જુવાર નુ બીયારણ વેચવાનું છે એક વાર વાવેતર કરો પછી ત્રણ વર્ષ સુધી વાઢ આવે છે પશુઓ ને ખાવા મા મીઠી દુધમાં વધારો થાય છે જો વધારે હોય તો સુકવણી પણ કરી સકાય એક વીઘામાં બે કીલો બી જોયે વમ વાવેતર કરવામાં કુરીયર દ્વારા બીયારણ મોકલી આપીસુ\n
25 રૂપિયે પૂરો\n
૧૩ વીઘા કોરુ છે\n
શિયાળુ સાર વેચવાની સે ૨૫ વીઘા નિ સે આમાં ફોન કરો 9998789378 ગામ- પારાવાડા જિલો- porbandar\n
juvar vechvani che\n
એકદમ જિની નીરણ સે ગૂંધરી ની mobile number 9726515674\n
તાત કાલી આપી દેવી\n
25 વિઘા નો માંડવી નો ભુક્કો વેચવા નો છે. ભુક્કો પલરી ગયેલ છે.કિંમત ભુક્કો જોય ને તમારે કરવી.\n
નિરણ વેસવા ની સે ફિક્સ 30 ભાવ જેને લેવી હોય ઈ રુબરુ જોઈ જવી ગામ વેરાડ\n