કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
2 ટેલર ભૂકો છે 30 હજાર માં આપવાનો છે\n
જી ૨૦ માંડવી નું બીયારણ, ૫૦નો ઉતારો, ૯૦ની રિકવરી, ૬૦ થી ૭૦ ગુણી\n
ખાતર વેશવાનુ છે\n
ભાવ રૂપિયા ૧૫ રાખેલ છે\n
38 નંબર નો કોરો સારો સે 9વિઘાનોસે\n
🌿🚜 તમારા ખેતરને આપો પ્રાકૃતિક તાકાત! બાંદરા ખાતે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ પર મળી રહ્યું છે — લીમોડી ક્રશ (દાણાદાર) એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚 ✨ માટીને બનાવે ઉપજાઉ ✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ ✨ અને પાકને કરે વધુ મજબૂત! એક વાર પ્રોડક્ટ અજમાવીશો… ફરક પોતે જ બોલશે. 🌿 👉 #ShrijiOrganicAndFeed #NeemCrush #OrganicProduct #HealthyFarming #NaturalSoilCare #BandraFarm\n
અને તારો લેવો હોય તો તેના 20 તારા છે 1500 રૂપિયા અને આખી લેવી હોયતો 30000 કીમત છે\n
બીયારણ માં દેવાની છે કોરી છે\n
30 વિઘા નો છે\n
15 વીઘા no છે કોરો છે\n
20 વીઘા નો છે કોરો છે\n
4વિધા નિ છે ચારેક દિવસ પછી વઠાછે\n