કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
biyaran mate mandavi🥜\n
5 વિઘા ની કળી શેરડી વેચવા ની છે\n
13 વિઘા નુ છે કોરે કોરુ છે 41 માંડવી નો છે\n
G 22 માંડવી નો ભૂકો છે 1 ટ્રેક્ટર નું દાંડીયુ છે વરસાદ માં પલળેલ નથી આં નંબર પર જ ફોન કરવો : 9727836496\n
g visno 7 vighano koro palo se\n
આખાતરવેશવાનુસે\n
જે 39 નું માંડવીયુ પાંચ વીઘા નું\n
.\n
6 વિઘા G20 માંડવીનો કોરો ભુકો વેચવાનો છે\n
g-20 છે કોરી માંડવી છે\n
Arab Gjna\n
પ્યોર લીલી દાણાવાળી મકાઈ નું સાઇલેજ વેચવાનું છે બેગ પેકિંગમાં છે 50 કેજી પેકિંગમાં છે બેગ પેકિંગ થી બગડવાની શક્યતા ઓછી હોય છે સાઇલેજ આપવાથી દૂધ ફેટમાં ફાયદો થાય છે ખાનદાનમાં ખર્ચ ઘટે છે ભાવ 8 રૂપિયા કિલો ગામ ઇન્દ્રોઈ સોસાયટી\n