કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
5 વીઘા નું મંડવિયું સે કોરું મંડવિયુ સે પલળી ગયેલ નથી આ નંબર માં ફોન કરવો 9313699320\n
તાજી નીરણ\n
તાજી નીરણ\n
ખાતરના ભાવમાં ભૂકો વેચવાનો છે\n
નામ જીગર ભાઈ રમણીક ભાઈ ભાખર ગામ લીલવા તાલુકો મેંદરડા જીલ્લા જુનાગઢ મોં 8155826025\n
સાર વેસવાની છે 20 રૂપિયા પુરો 1000 પુરા વેસવાના છે\n
બાર વીઘા નો છે અને ચાલીસ ટકા પલળેલો છે અને નવ દસ સાંઢિયા ગાડી છે ને બે સાંઢિયા ગાડી ઘર માટે રાખવા નો છે બાકી વેચવા નો છે\n
biyaran ma devani vechvaniche. mo.9978564597\n
ગિરનાર ૪ માડવી વેચવાનીછે સાવકોરિનિકરેલીછે ભાવ ૧૩50 મણના\n
niran charva jevi, 56 oghada, 17 vigha ni, jova nana ambala, khambhaliya madse , andaje bhav 130000\n
Qatar\n
22 વિઘા નુ છે 2 ઢગલા છે 1 ની કીમત 50 હજાર છે ને 2 ઢગલા લેવા હોય તો 99 હજાર છે.જોયા પસી ફેર ફાર થય જાહે .\n