🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
🌾
અન્ય

જુનો ભુકો વેંચવાનો છે

₹0
📍 Keshod, Gujarat, India
📅 14 Jul 2026

એક ટેકટર જેટલો છે\n

વેચવાનું છે
🌾
અન્ય

બીયારણ

₹1,600
📍 Beraja, Gujarat, India
📅 14 Jul 2026

મગફળી ગિરનાર 4 બીયારણ વેચવાની છે\n

વેચવાનું છે
🌾
અન્ય

જુવાર ની નિરણ વેસવાની સે

₹0
📍 Kutiyana, Gujarat, India
📅 14 Jul 2026

જુવાર\n

વેચવાનું છે
જી.૨૦ મગફળી વૅચવાની છૅ બીયારણ માટૅ
અન્ય

જી.૨૦ મગફળી વૅચવાની છૅ બીયારણ માટૅ

₹1,480
📍 Langad, Gujarat, India
📅 14 Jul 2026

જી.૨૦ મગફળી ૫૦ નૉ ઉતારૉ પલળ્યા વગરની ફુલ જવાબદારી ૧ મણ ના ૧૪૮૦\n

વેચવાનું છે
🌾
અન્ય

bhuko

₹75,000
📍 Gadu, Gujarat, India
📅 14 Jul 2026

bhuko vechvano che6351613444\n

વેચવાનું છે
લીંબોળી ક્રશ
અન્ય

લીંબોળી ક્રશ

₹1,100
📍 Bandra, Gujarat, India
📅 14 Jul 2026

🌿🚜 તમારા ખેતરને આપો પ્રાકૃતિક તાકાત! બાંદરા ખાતે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ પર મળી રહ્યું છે — લીમોડી ક્રશ (દાણાદાર) એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚 ✨ માટીને બનાવે ઉપજાઉ ✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ ✨ અને પાકને કરે વધુ મજબૂત! એક વાર પ્રોડક્ટ અજમાવીશો… ફરક પોતે જ બોલશે. 🌿 👉 #ShrijiOrganicAndFeed #NeemCrush #OrganicProduct #HealthyFarming #NaturalSoilCare #BandraFarm\n

વેચવાનું છે
મગફળી વેચવાની છે બિયારણ છે
અન્ય

મગફળી વેચવાની છે બિયારણ છે

₹1,500
📍 Bhadthar, Gujarat, India
📅 14 Jul 2026

બિયારણ ની મગફળી વેચવાની છે 20 નંબર માડવી છે ખાતરી બધ થી બિયારણ વેચવાનું છે ટોટલ જવાબ દારી થી\n

વેચવાનું છે
અયુબ ખેભર
અન્ય

અયુબ ખેભર

₹111
📍 Mangrol, Gujarat, India
📅 14 Jul 2026

લીલી મકાય વેચવાની છે નીઘલવા ની તૈયારી માં છે\n

વેચવાનું છે
માંડવી નો ભૂકો પાલો વેસવાનો છે
અન્ય

માંડવી નો ભૂકો પાલો વેસવાનો છે

₹30,000
📍 Farer, Gujarat, India
📅 14 Jul 2026

માંડવી નો ભૂકો પાલો વેસવાનો છે કોરાડો છે લીલો સમ છે જી 20 નો છે 7 વિધાનો છે કિંમત માં નોર્મલ ફેરફાર થશે લેવો હોય તે રૂબરૂ જોય જાયઃ ગામ ફરેર તા, કુતિયાણા જી, પોરબંદર નવા ફોટા કે વિડિઓ નાખવા માં નઈ આવે જેને લેવો હોય તે આ નંબર માં ફોન કરવો 6353415265\n

વેચવાનું છે
🌾
અન્ય

shar

₹21
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

શાર\n

વેચવાનું છે
girnar 4 no bhooko
અન્ય

girnar 4 no bhooko

₹26,000
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

11 vighano bhooko che girnar 4 mandvi 7874346036. 26000 keemat\n

વેચવાનું છે
જવાર વેસવા ની છે
અન્ય

જવાર વેસવા ની છે

₹23
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

ધેડ ની નીરણ પુરા ના ૨૩ રૂપિયા\n

વિતરક પૂછપરછ