કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
માંડવી ૨૦ નંબર માંડવી જેવી૨૦ નંબર વેસવા ની છે કોરી સાવ બીયારણ માટે બોવ સારી છે 1400\n
ફોન કરવો\n
૧૦૦ પુરા સે હકણી\n
8 વીગા\n
કોરો ભૂકો દેશી 11 નંબર માંડવી નો ભૂકો મણના 180 રૂપિયા ટેકટર નો જાકરોએક છે\n
જુવાર નીરણ વેરાન છે ગામ કડેગી બાળવા થી 10 કીલો મીટર મહિયારીની બાજુમા સારામાં સારી નીરણ છે એકદમ મીઠી અને જીણી\n
ચારો ફૂલ પંડિવારોછે સારો છે માણ કાંટે જોયેતો ભાવ 100 રૂપિયા ઉધાડ જોયેતો 90000 (20વિચાનોછે\n
magafali 39 nambar ni vechava ni chhe.\n
15 વિઘા નો પાલો વરસાદ મા પળલેરિ મગફળી નો આ કિમત અંદાજીત છે .\n
જુવારના પૂરા નૂ કૂંડવૂ વેચવાનુ છે અને તે 2.5થિ3 વીધાનિ છે અને આખુ કૂંડવૂ વેચવાનુ છે તેથી થોડા પૂરા માટે કોલ ના કરવો અને પૂરા ગણેલ નથિ આખા કૂંડવા નિ કિમત 55000 છે તેમા થોડો ઘણો ફેરફાર થઇ શકે\n
ગિરનાર કોરી. બિયારણ માટે\n
કોરી મગફળી કાઢેલી ૧૦૦ મન દેવાની સે 8200652164\n