🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
🌾
અન્ય

માંડવીનુ બિયારણ વેચવાનુછે

₹1,500
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

૨૦ નંબર માંડવી ઉતારો ૫૨ નો ૧૫૦૦રૂપીયા મણનો ભાવ કિમતમા ફેરફાર થય જા છે પંદરસો રૂપીયા\n

વેચવાનું છે
🌾
અન્ય

magfali

₹1,350
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

biyan mate 9978038780 ma fhon karvo\n

વેચવાનું છે
🌾
અન્ય

જુવાર વેચવાની છે

₹0
📍 Laluka, Gujarat, India
📅 14 Jul 2026

લીલી જુવાર વેચવાનું છે\n

વેચવાનું છે
🌾
અન્ય

charo

₹0
📍 Jetpur, Gujarat, India
📅 14 Jul 2026

charo levano chhe\n

વેચવાનું છે
🌾
અન્ય

જુવાર ના પૂરા વેચવાના છે લેવા માટે ફોન કરવો પુરા નો ભાવ =22 રૂપિયા મો:9428702970

₹22
📍 Vanavad, Gujarat, India
📅 14 Jul 2026

Mo.9428702970\n

વેચવાનું છે
માંડવી નુ મગોટુ વેશ વાનું સે
અન્ય

માંડવી નુ મગોટુ વેશ વાનું સે

₹15,000
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

માંડવી નુ મગોટું વેશ વાનું છે ૫ <>વીઘા નુ પલરે ગલ છે પંદર હજાર માં દેવું\n

વેચવાનું છે
GG-35 (સોરઠ ગોલ્ડ )મગફળી
અન્ય

GG-35 (સોરઠ ગોલ્ડ )મગફળી

₹30,000
📍 Barula, Gujarat, India
📅 14 Jul 2026

~*જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ મગફળીની નવી જાત GG* - *35 🥜🥜 (સોરઠ ગોલ્ડ)નુ બિયારણ મળી રહેશે.GG-35 નંબર માંડવી 37નંબરની* *સુધારેલી જાત છે... *વિઘે સરેરાશ 2 ખાંડી( બે ખાંડી) ઉત્પાદન મળેલ છે.. 50 નો ઉતારો જોવા મળેલ છે તથા તેલની ટકાવારી 51 છે.. જેને બિયારણ લેવું હોય તે નીચેના નંબર ઉપર સંપર્ક કરે.. *ભાવેશભાઈ ઝોરા - મો. નં. 9714664453 સુરેશ ઝોરા ..મો.ન. 9099592387ં* *તથા મગફળીની નવી જાતો વિશેની વધારે માહિતી માટે સુરેશ ઝોરા (એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી)મો. 9099592387 નો સંપર્ક કરે..*\n

વેચવાનું છે
સાણીયુ કોન્ટેક્ટ કરો રાણાવા ભાણવર
અન્ય

સાણીયુ કોન્ટેક્ટ કરો રાણાવા ભાણવર

₹7
📍 Satapar, Gujarat, India
📅 14 Jul 2026

ખંભાળિયા વાડીએ પોસાડી દેવામાં આવશે મો. 87 99 44 11 67\n

વેચવાનું છે
🌾
અન્ય

સાર વેચવાની છે.

₹27
📍 Ratanpar, Gujarat, India
📅 14 Jul 2026

જીની અને મીઠી ખૂબ સારા પૂરા સાર વેચવાની છે.. mo- 6357308550\n

વેચવાનું છે
લીલી જુવાર ચારામા વેચવાની છે
અન્ય

લીલી જુવાર ચારામા વેચવાની છે

₹125
📍 Sultanpur, Gujarat, India
📅 14 Jul 2026

કોઈપણ જાતની દવાનો છંટકાવ કરેલ નથી\n

વેચવાનું છે
નિરણ વેચવા ની છે
અન્ય

નિરણ વેચવા ની છે

₹300
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

ડુંડી વાળી નિરણ છે\n

વેચવાનું છે
🌾
અન્ય

૧૨ વીઘા નુ કોરૂ માંડવીયુ

₹60,000
📍 Darsali, Gujarat, India
📅 14 Jul 2026

માંડવીયુ વેચવાનુ છે કિંમત રૂ ૬૦,૦૦૦\n

વિતરક પૂછપરછ