🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
🌾
અન્ય

ભોકો વેચવાનો છે

₹916,353
📍 Bhitana, Gujarat, India
📅 14 Jul 2026

ભીતાણા\n

વેચવાનું છે
🌾
અન્ય

જુવાર વેશવાની છે આઠ‌ વીધાનીછે

₹26,000
📍 Keshod, Gujarat, India
📅 14 Jul 2026

7043715737સાજણ\n

વેચવાનું છે
🌾
અન્ય

માંડવીનો ભૂકો (મગોટુ)

₹100,000
📍 Khirsara, Gujarat, India
📅 14 Jul 2026

g20 માંડવીનો કોરો 20 વીઘાનો ભૂકો વેચવા નો છે\n

વેચવાનું છે
🌾
અન્ય

સારવેસવાનિસે

₹35
📍 Farer, Gujarat, India
📅 14 Jul 2026

ઉપાડેલ જુવાર ના પુરા\n

વેચવાનું છે
બિયારણ માટે માંડવી દૅવાના છે
અન્ય

બિયારણ માટે માંડવી દૅવાના છે

₹1,450
📍 Paneli, Gujarat, India
📅 14 Jul 2026

જુનાગઢ ૧૧ દૅશિ માંડવી દૅવાના છે ૪૦ ગુણિ છે\n

વેચવાનું છે
G-20 મગફળી નો પાલો વેચવાનો છે.
અન્ય

G-20 મગફળી નો પાલો વેચવાનો છે.

₹203,000
📍 Khamidana, Gujarat, India
📅 14 Jul 2026

ટોટલ બે ઢગલા વેચવાના છે. → પેલો ઢગલો 15 વિધાનો છે. એ જરાય પલળેલો નથી. જવાબદારી થી આપવાનો છે.રોડ ટચ ખેતર છે.આ ઢગલા ના 80000 → બીજો ઢગલો 40 વિધાનો છે એ પણ G-20 મગફળી નો છે. ગાડી કે ટ્રેક્ટર આરામ થી આવી જાય એવો રસ્તો છે. આ ઢગલો 130000 માં આપી દેવાનો છે. →બેય ઢગલા લેવા હોય તો 200000. → વધુ માહિતી માટે નીચેના નંબર માં ફોન કરો:8153954552\n

વેચવાનું છે
ભૂકો (પાલો) વેચવાનો છે
અન્ય

ભૂકો (પાલો) વેચવાનો છે

₹65,000
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

15 વિઘા ન કોરો છે.\n

વેચવાનું છે
🌾
અન્ય

જુવાર નું લીલુ વેચવાનુ છે

₹65,000
📍 Bhanvad, Gujarat, India
📅 14 Jul 2026

4 વીઘા ની જુવાર છે પાવડામા સાટેલ હતી 6 7 ફીટ વધેલી છે\n

વેચવાનું છે
લીલું વેચવાનું છે
અન્ય

લીલું વેચવાનું છે

₹100
📍 Bhetkadi, Gujarat, India
📅 14 Jul 2026

૮ વીધા નું લીલું અને સાર બંને વેચવાના છે ૯૯૧૩૪૪૭૯૨૭\n

વેચવાનું છે
બિયારણ   છે
અન્ય

બિયારણ છે

₹1,400
📍 Mevasa, Gujarat, India
📅 14 Jul 2026

22 નંબર માંડવી બિયારણ માં વેચવાની છે સાવ કોરી માંડવી છે\n

વેચવાનું છે
જી ૨૦ મગફળી  બિયારણ મા વેચવાની છે
અન્ય

જી ૨૦ મગફળી બિયારણ મા વેચવાની છે

₹1,500
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

જી ૨૦ મગફળી બિયારણ મા વેચવાની છે લેવી હોય તે આ નંબર પર કોલ કરો 7226034036\n

વેચવાનું છે
🌾
અન્ય

જે વિસ માંડવી નો ભૂકો

₹52,000
📍 Junagadh, Gujarat, India
📅 14 Jul 2026

માંડવી નો કોરો ચારો 12 વીઘા નો વેચવાનો 20 નમ્બર માંડવી મો. 9624614619\n

વિતરક પૂછપરછ