🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
🌾
અન્ય

bukoo magotu pa loo vacvaanu c

₹60,000
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

magotu .paloo madavee nu vacvaanu c 30.vee nu c\n

વેચવાનું છે
🌾
અન્ય

જુવાર ની નિરણ વેચવાની છે.

₹15,000
📍 Bodki, Gujarat, India
📅 14 Jul 2026

પોણા આઠ વિઘાની\n

વેચવાનું છે
ઘુધરી
અન્ય

ઘુધરી

₹20,000
📍 Jampar, Gujarat, India
📅 14 Jul 2026

Description not found.

વેચવાનું છે
ભુકો વેચવાનો છે
મો.ન.૮૮૪૯૩૩૮૦૫૫
અન્ય

ભુકો વેચવાનો છે મો.ન.૮૮૪૯૩૩૮૦૫૫

₹120,000
📍 Samor, Gujarat, India
📅 14 Jul 2026

જી-૨૦ નો કોરો ભુકો છે,૨૦ વીઘા નો. મણ ના હીસાબે ૨૫૦ નો મણ ઉધડમા ૧.૨૦.૦૦૦ ભાવ માં ફેરફાર થઇ જશે મો.ન.૮૮૪૯૩૩૮૦૫૫\n

વેચવાનું છે
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે
અન્ય

વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે

₹1,200
📍 Mangrol, Gujarat, India
📅 14 Jul 2026

વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે એકવાર વાવેતર કરો ૩ વર્ષ સુધી વાઢ આવે છે પસુ ને ખાવા મા મીઠી દુધમાં વધારો થાય છે જો વધારે હોય તો સુકવણી પણ કરી શકાય છે એક વીઘામાં બે કીલો બી જોયે વાવેતર કરવામાં કોય પણ જગ્યાએ કુરીયર દ્વારા બી મોકલી આપીસુ\n

વેચવાનું છે
ઘુધરી વેસવાનીછે લીલી
અન્ય

ઘુધરી વેસવાનીછે લીલી

₹70,000
📍 Jamjodhpur, Gujarat, India
📅 14 Jul 2026

ઘુધરી વેચવાની છે\n

વેચવાનું છે
શેરડી વેચવાની છે
અન્ય

શેરડી વેચવાની છે

₹3,500
📍 Gir Somnath, Gujarat, India
📅 14 Jul 2026

સારા અને બિયારણ માટે વેચવાની છે\n

વેચવાનું છે
માડવી બિયારણ વેચાવ  છે
અન્ય

માડવી બિયારણ વેચાવ છે

₹1,500
📍 Khajuriya, Gujarat, India
📅 14 Jul 2026

22નબર માડવી સે કોરી\n

વેચવાનું છે
ઘઉં ટુકડા ખાવામાં સારા વેચવાના
અન્ય

ઘઉં ટુકડા ખાવામાં સારા વેચવાના

₹600
📍 Padana, Gujarat, India
📅 14 Jul 2026

ટુકડા ઘઉં બેરલના પાવડર ભેરવેલ ખાવામાં સારા વેચવાના છે 20મણ ભાવ 600રૂ\n

વેચવાનું છે
Gj 20 Magafali
અન્ય

Gj 20 Magafali

₹1,550
📍 Rajkot, Gujarat, India
📅 14 Jul 2026

price = 1550/20kg na full kori Magafali che biyaran ma chale tevi 1 bigh / 36 kg utaro avel che\n

વેચવાનું છે
બિયારણ વેચવા નું છે
અન્ય

બિયારણ વેચવા નું છે

₹1,500
📍 Hansthal, Gujarat, India
📅 14 Jul 2026

ગિરનાર 4 બિયારણ માટે વેચવા નું છે કોરી કાઢેલ છે 20 kg ના 1500/-\n

વેચવાનું છે
માંડવીનો ભુકો
અન્ય

માંડવીનો ભુકો

₹75,000
📍 Keshod, Gujarat, India
📅 14 Jul 2026

જી 20 માંડવીનો કોરો ભુકો વેચવાનો છે 15 વિઘાનો\n

વિતરક પૂછપરછ