કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
બાવીસ નંબરભાવપંદરસોરૂપિયા મગફળી વેચવાની છે\n
G,20 palo vesvano che10.5 vigha no che\n
૩૯ નંબર મગફળી , એક પણ વરસાદ માથે થયેલ નથી (કોરી સચવાયેલ), કોઈ જાત નો ભેજ પણ લાગેલ નથી એકદમ કોરી છે. (ટેકા ના ભાવે)\n
5 વીઘા\n
૫૪ નંબર માંડવો સાવ કોરો બિયારણ માટે આપવાનો છે.\n
ભુકો વેચવાનો છે ભુકો ૭૦/ છે સારો છે કોય ભાઈ ને ઈછા હોય તો જોય જાવ આંખો ઢગલો આપવાનો છે ૩૦ વીઘાનો છે\n
માંડવી નો ભૂકો\n
મો 9662363383\n
કોરિ મગફળિ 150 નો ઉતારો\n
જુવાર વેચવાનું છે સાત વીઘા ની છે 1,35,000\n
જુવાર ની નિણ ડુંડી વારી વરસાદ પછી વાઢેલી લીલી છમ પુરા ના ભાવ 26 રૂપિયા રાખેલ છે\n
G 22 માંડવી નો ભૂકો 26 વિકાનો વેચવાનો છે સાવ કોરો છે ભૂકો\n